ઐશ્વર્યા રાય આજના સમયમાં સમગ્ર ભારતમાં જાણીતી છે અને દરેક તેને ખૂબ પસંદ કરે છે, સન્માન કરે છે. ઐશ્વર્યા રાયની બોલિવૂડની અત્યાર સુધીની સફર ખૂબ જ શાનદાર રહી છે તેનું કારણ એ છે કે ઐશ્વર્યા રાયે બોલિવૂડને એક નહીં પરંતુ ઘણી હિટ ફિલ્મો આપી છે અને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને દિવાના બનાવી દીધી છે.
ઐશ્વર્યા રાયનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે કારણ કે તે બોલીવુડના ઘણા પ્રખ્યાત અભિનેતા સાથે સંબંધ ધરાવે છે. આમાં એક સંબંધ એવો હતો જેનો આજે પણ પસ્તાવો તે કરી રહી છે.
અભિષેક બચ્ચન સાથે લગ્ન કરતા પહેલા ઐશ્વર્યા રાયના ઘણા પુરુષો સાથે સંબંધો હતા. આ માણસોની ગણતરીમાં વિવેક ઓબેરોય, સલમાન ખાન જેવા પ્રખ્યાત કલાકારોનો નામનો સમાવેશ થાય છે.
ઐશ્વર્યા રાય માટે સલમાન ખાન સાથે સંબંધ બાંધવો ઘણો ભારે સાબીત થયો. ઐશ્વર્યા રાય હાલમાં મીડિયામાં ઘણી હેડલાઇન્સમાં છે કારણ કે હાલમાં જ ઐશ્વર્યા રાય વિશે એક મોટો ખુલાસો થયો છે.
ઐશ્વર્યાને સલમાન ખાન સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ વિશે ઐશ્વર્યા રાયે અલગ થયા પછી પોતે જ આ ખુલાસો કર્યો હતો. સલમાન ખાન તેના પર હાથ ઉપાડતો હતો અને તેની સાથે ખરાબ વર્તન કરતો હતો.
જે બાદ ઐશ્વર્યા રાયે તેને છોડી દીધો અને ત્યારબાદ તેના જીવનમાં અભિષેક બચ્ચન આવ્યો અને તે તેના પ્રેમમાં પડી ગયો અને પછી અભિષેક સાથે લગ્ન કરી લીધા અને તે આજે ખૂબ જ ખુશ છે.