Surat News: આખા ગુજરાતને હચમચાવી નાખે એવો સુરતનો કિસ્સો અને 7 લોકોના સામહુકિ આપઘાતમાં સોલંકી પરિવારના સામૂહિક આપઘાત મામલે એક ચોંકાવનારી વાત સામે આવી છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાનો પુરાવો સામે આવ્યો છે.
https://www.facebook.com/watch/live/?ref=watch_permalink&v=1003893910775629&t=44
વિગતો મળી રહી છે કે વિપુલ નામના શખ્સની સાથે મનીષ તાંત્રિક પાસે જતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મનીષે થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો હોય એવો વીડિયો પોતે જ સોશિયલ મીડિયા પર મૂક્યો હતો અને હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં આ કેસમાં સુસાઈડ નોટ બા સોલંકી પરિવારના સામૂહિક આપઘાતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ તાંત્રિક વિધિઓના ચક્કરમાં ઘણા લોકોના જીવ ગયા છે.
બે છોકરીએ બાઈક પર શરમ નેવે મૂકી, હેન્ડલ છોડી દઈ હગ કરી લિપ કિસ કરી, VIDEO જોઈ લોકોનું માથું ફરી ગયું
ભારતીય નેવીમાં નોકરીની મોટી તક, પગાર પણ 50,000 હજારથી વધુ, કાલે જ છેલ્લો દિવસ છે જલ્દી અરજી કરી દો
દિવાળી પહેલા કેમ ચોધાર આંસુડે રડાવી રહી છે ડુંગળી? અહીં સમજો મોંઘી થવા પાછળનું આખું ગણિત
ત્યારે પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે તો તાંત્રિક વિધિઓને લઈને ફરતી વાતોમાં સચોટ તારણ બહાર આવી શકે છે. ત્યારે આગળના સમયમાં જોવાનું રહ્યું કે ખરેખર કારણ શું સામે આવે છે.