ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ ગાંધીનગરમાં વિધાનસભા પાછળ હેલિપેડ ગ્રાઉન્ડમાં રાજ્યના 18માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શપથવિધિ યોજાઈ હતી. આ દરમિયાન 16 ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા. તો આ શપથવિધિ કાર્યક્રમ બાદ ગાંધીનગરમાં જ કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં 16 ધારાસભ્યોને વિવિધ ખાતાઓની વહેંચણી કરવામાં આવી હતી, હવે દરેક મંત્રીઓના ખાસ લોકો પણ નિમવામાં આવ્યા છે અને એમના મોબાઈલ નંબર સાથેની વિગતો શેર કરવામાં આવી છે.
‘મંગળ’ રાશિમાં રાહુનું સંક્રમણ, આ રાશિના લોકોના જીવનમાં આવશે બેહિસાબ પૈસા, જાણો તમને શું અસર થશે