BIG BREAKING:કોણ બન્યું ગુજરાતના દરેક નવા મંત્રીઓના ખાસ લોકો, અહીં જુઓ બધાના PS-PAનું આખું લિસ્ટ અને મોબાઈલ નંબર

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ ગાંધીનગરમાં વિધાનસભા પાછળ હેલિપેડ ગ્રાઉન્ડમાં રાજ્યના 18માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શપથવિધિ યોજાઈ હતી. આ દરમિયાન 16 ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા. તો આ શપથવિધિ કાર્યક્રમ બાદ ગાંધીનગરમાં જ કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં 16 ધારાસભ્યોને વિવિધ ખાતાઓની વહેંચણી કરવામાં આવી હતી, હવે દરેક મંત્રીઓના ખાસ લોકો પણ નિમવામાં આવ્યા છે અને એમના મોબાઈલ નંબર સાથેની વિગતો શેર કરવામાં આવી છે.

પ્રેમિકાનું ભૂત મને ખુબ જ ત્રાસ આપે છે, મને ડર લાગે છે સાહેબ….’ પ્રેમીની વાત સાંભળીને પોલીસ પણ થરથર ધ્રુજી ઉઠી

‘મંગળ’ રાશિમાં રાહુનું સંક્રમણ, આ રાશિના લોકોના જીવનમાં આવશે બેહિસાબ પૈસા, જાણો તમને શું અસર થશે

અ’વાદનો ઉદ્યોગપતિ ઉઘાડો પડ્યો! વીડિયો કોલ પર કપડાં ઉતરાવીને છોકરીએ લાખો નહીં આટલા કરોડ રૂપિયા ખંખેર્યા


Share this Article
Leave a comment