Japan Tsunami:
જાપાનમાં ભારતીય દૂતાવાસે સુનામીની ચેતવણીને પગલે ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી નંબર જાહેર કર્યા.
ઇમરજન્સી સંપર્ક નંબરો
1 જાન્યુઆરી, 2024ના રોજ ભૂકંપ અને સુનામીના સંબંધમાં કોઈપણ વ્યક્તિ સંપર્ક કરી શકે તે માટે એમ્બેસીએ ઈમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. કોઈપણ સહાયતા માટે નીચેના ઈમરજન્સી નંબરો અને ઈમેલ આઈડીનો સંપર્ક કરી શકાય છે:
+81-80-3930-1715 (શ્રી યાકુબ ટોપનો) +81-70-1492-0049 (શ્રી અજય સેઠી)
+81-80-3214-4734 (શ્રી ડી.એન. બરનવાલ) 81-80-6229-5382 (શ્રી એસ. ભટ્ટાચાર્ય) +
+81-80-3214-4722 (શ્રી વિવેક રાઠી)
[email protected] [email protected]
શ્રી રામ મંદિર, યોગી આદિત્યનાથ અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ રાતોરાત તસાપમાં લાગી
નવા વર્ષ પર સૌથી પહેલાં અને સૌથી સારા સમાચાર, LPGના ભાવમાં મોટો ઘટાડો, જલ્દી જણી લો નવા ભાવ
ભારતીય દૂતાવાસ સંબંધિત અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે. દૂતાવાસે જણાવ્યું છે કે, કૃપા કરીને સ્થાનિક સરકારની સૂચનાઓનું પાલન કરો.