ભાવનગરનો યુવાન, સુરતમાં કાંડ, ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદિત વીડિયો, ઇન્સ્ટાગ્રામ પર ખેલ… જાણો શું છે ધમકીનો આખો મામલો

Lok Patrika Desk
By Lok Patrika Desk
shahstri
Share this Article

સુરતમાં ઈન્સ્ટાગ્રામ પર મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદિત વિડીયોનો મામલો સામે આવ્યો છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ પર ફરિયાદીએ વીડિયો અપલોડ કર્યો હતો. જે મામલે યુવકને ધમકી મળતા યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

shahstri

સુરતમાં રહેતા યુવક દ્વારા થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદિત વિડીયો મુક્યો હતો. જે મામલે ઈન્સ્ટાગ્રામ પર ફરિયાદીએ વીડિયો અપલોડ કર્યો હતો. ત્યારે વીડિયો અપલોડ કરનારા વ્યક્તિને હત્યાની ધમકી મળી હતી. આ બાબતે યુવકે સિંગણપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવકને જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચારી અપમાન કર્યું હતું. અમિત બાબરીયા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ઈન્સ્ટાગ્રામમાં આઈડી ધરાવતા ભાવનગરના યુવક ગોપાલ રાજુભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે.

આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી નાખશે, અત્યાર સુધીની સૌથી ગરમ ફેબ્રુઆરી, તાપમાનમાં આટલો વધારો થશે કે…..

8 વર્ષ સુધી ભાઈ ભાઈ કહેતી હતી એની સાથે જ લગ્ન કરી લીધા, આ મહિલાને જોઈ લોકોએ કહ્યું- ‘ભૈયા કો સૈંયા બના લિયા!

ખરેખર સપનું તો નથી ને! સોનાના ભાવના બટાકા ખરીદવાની હરીફાઈ, ખરીદનારા 50 હજાર ચૂકવવા માટે પણ છે તૈયાર!