જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારા ચેતી જજો, સવાણી હોસ્ટેલની ઘટના બાદ સરકાર એક્શન મોડમાં
સુરતની પી.પી. સવાણી હોસ્ટેલ ખાતે તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાના કારણે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યભરમાં હોસ્ટેલ અને કેન્ટીનની સઘન...
સરથાણામાં ડુપ્લિકેટ માવાની ફેક્ટરી પર ત્રાટકી ટીમ, 683 કિલો ભેળસેળયુક્ત મીઠાઈ જપ્ત
તહેવારોની મોસમ નજીક આવતાં જ સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં અસામાજિક તત્વો સામે તંત્રે લાલ આંખ કરી છે. સુરત શહેર ઝોન 1 LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીકના એક...

