વેબ સિરીઝની દુનિયામાં ભાભીની સિરીઝે ધૂમ મચાવી દીધી છે.
ખાસ કરીને ગંદી બાત નામની વેબ સિરીઝે એક નવો જ રેકોર્ડ બનાવ્યો હતો.
પ્રખ્યાત વેબ સિરીઝ ‘ગાંડી બાત’ની ભાભી એટલે કે ફ્લોરા સૈનીએ એવા સીન આપ્યા કે જોનારાઓને પણ પરસેવો છૂટી ગયો.
ફ્લોરા સૈની સોશિયલ મીડિયા ઉપર સતત અપડેટ રહે છે.
તે હંમેશા પોતાનો નવા નવા ફોટો અપલોડ કરીને ફેન્સને ઘાયલ કરે છે.
તાજેતરમાં ફ્લોરા સૈનીએ જીન્સમાં કરાવેલા ફોટો શુટની ફેન્સમાં ખુબ જ ચર્ચાઓ ચાલી હતી.
એકથી એક ચડિયાતા પોઝ આપીને ફ્લોરાએે ઈન્ટરનેટ ઉપર આગ લગાવી દીધી છે.
જોનારાનો પરસેવો છુટી જાય તેવા ફોટો પડાવીને ફલોરા ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે.
હોટ ફ્લોરાના નવા ફોટો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે.