સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થશે તે કહી શકાય નહીં. ઘણી વખત વાયરલ વીડિયો અને ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, તો ક્યારેક વાયરલ વીડિયોએ કોઈને રાતોરાત સ્ટાર પણ બનાવી દીધા છે. જો કે કેટલાક લોકો એવા પણ છે જે પોતાને ફેમસ બનાવવા માટે અજીબોગરીબ કૃત્યો કરીને વીડિયો બનાવીને વાયરલ કરે છે, જેનું લેટેસ્ટ ઉદાહરણ જોવા મળ્યું. આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
दिल्ली के पालिका बाजार मे कपडे की दुकान पर.. #INSTA वाली लड़कियों के मुजरे के बाद अब एक नया वीडियो.. हर कपडे की दुकान पर चेंजिंग रूम उपलब्ध है मगर यहाँ इस लड़की ने हदे ही पर कर दी। संभवत: वीडियो भी खुद बनवाई या किसी ने बनाई.. यह वीडियो अब वायरल है।#viralvideo pic.twitter.com/XJfsKVchpR
— TRUE STORY (@TrueStoryUP) April 9, 2024
જે વાયરલ વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે એક છોકરી કપડાની દુકાનમાં નવા શોર્ટ્સ ટ્રાય કરી રહી છે. પરંતુ નવાઈની વાત એ છે કે ટ્રાયલ રૂમમાં જઈને નવા કપડા ટ્રાય કરવાને બદલે યુવતી બધાની સામે પોતાના કપડા બદલવા લાગે છે. કપડાની દુકાનમાં યુવતીની આ હરકત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
હવે આઈસ્ક્રીમ, કેક અને ચોકલેટના ભાવમાં પણ આવશે તોતિંગ વધારો, જાણો કેટલા પૈસા વધારે ખર્ચવા પડશે
સોનું 1,397 રૂપિયાના ઉછાળા સાથે નવી ટોચે પહોંચ્યું, જ્વેલરી ખરીદનારાને જોઈને જ સંતોષ માનવો પડશે
વાયરલ વીડિયો પર જ્યાં લોકો કમેન્ટ કરી રહ્યા છે અને યુવતીને ટોણા મારી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે યુવતીના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.