પોતાના પિતા સાથે જ આ મહિલાએ કરી લીધા લગ્ન, પ્રથમ KISSનો વીડિયો કર્યો શેર

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને એકબીજાને કિસ કરે છે અને પછી મહિલાએ તેમના સંબંધો વિશે મોટો ખુલાસો કર્યો છે. મામલો અમેરિકાનો છે. આ કપલે તાજેતરમાં જ લગ્ન કર્યા હતા. ક્રિસ્ટી નામની મહિલાએ તેના પતિ સાથેની પ્રથમ કિસનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે ખુલાસો કર્યો કે તેનો પતિ પણ તેના સાવકા પિતા છે. ક્રિસ્ટી બે બાળકોની માતા છે અને ફ્લોરિડામાં રહે છે.

પિતા સાથે મહિલાએ કર્યા લગ્ન

તેણે પોતાના વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા સાવકા પિતા સાથે લગ્ન એ મારો અત્યાર સુધીનો શ્રેષ્ઠ નિર્ણય છે.’ આ વીડિયો Tiktok પર શેર કરવામાં આવ્યો છે જેને 18.8 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. ક્રિસ્ટીએ કેપ્શનમાં #MarryYourMomsEx હેશટેગ પણ મૂક્યું છે. સોશિયલ મીડિયા પર લોકો આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એક યુઝરે કહ્યું, ‘મને નથી લાગતું કે હું ક્યારેય એવી પરિસ્થિતિમાં આવીશ જ્યાં આવું થાય અને તે ખરાબ હોય.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘દુનિયામાં 7 અબજ લોકો છે. તો પછી કેમ?’ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવ્યો છે.

પ્રથમ કિસનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો

https://www.instagram.com/christywho_/?utm_source=ig_embed&ig_rid=e250352c-b9d7-4170-aaa5-41868ee7b408

ક્રિસ્ટી બે બાળકોની માતા છે

લોકોએ ક્રિસ્ટી અને તેની માતા વચ્ચેના સંબંધો જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો. એક યુઝરે કહ્યું, ‘તે ખરેખર પપ્પામાંથી ડેડી બની ગયો છે.’ અન્ય એક યુઝરે કહ્યું કે, ‘મારે માત્ર એ જાણવું છે કે તમારી માતા કેવી છે.’ જોકે ક્રિસ્ટીનું કહેવું છે કે તેની માતાને આ બધા સામે કોઈ વાંધો નથી. તેણીએ લગ્નની ઉજવણીમાં પણ હાજરી આપી હતી. ક્રિસ્ટીએ લોકોને જવાબ આપતા કહ્યું, શું મારા સાવકા પિતાએ મને ઉછેરી? ના.’

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનારને છોડી દીધો, કોર્ટે કહ્યું- પુરાવા ઘટે છે, એટલામાં કંઈ ના થાય

ઘેટા-બકરાંની જેમ ઢગલો થઈ ખડકાઈ ગયા… 55ની લિમિટમાં 180 ભરી દીધા, બસમાં મુસાફરો જોઈને RTOએ માથું પકડી લીધું

મે રાત દિવસ કાળી મજૂરી કરી ખુશ રાખી… 21 વર્ષની પુત્રવધૂ 60 વર્ષના સસરા સાથે ભાગી ગઈ, પતિની આપવીતી રડાવી દેશે

તેણીએ કહ્યું, ‘જ્યારે હું તેને મળી ત્યારે શું હું નાની હતી? ના. શું મારી મમ્મી અને હું હજી વાત કરીએ છીએ? હા.’ ક્રિસ્ટીએ એમ પણ કહ્યું કે તેના સાવકા પિતા અને માતા વચ્ચે લગ્ન દરમિયાન કોઈ સંતાન નહોતું.


Share this Article
TAGGED: