અંબાણીએ દીકરીના લગ્ન કરી નાખ્યો હતો 3000 કરોડનો ખર્ચો, દુનિયામાં સૌથી મોંઘા લગ્ન કરવાની હતી ઈચ્છા, જાણો કઈ રીતે ક્યાં કેટલા ઉડાડ્યા

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

આજના સમયમાં મુકેશ અંબાણીને દરેક વ્યક્તિ સારી રીતે ઓળખે છે. મુકેશ અંબાણી સાથે તેમનો આખો પરિવાર ઘણીવાર ચર્ચામાં રહે છે. અંબાણીએ એક રેકોર્ડ તોડ્યો છે, જેના વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીએ તેમની પુત્રીના લગ્નમાં ઘણા પૈસા ખર્ચ્યા છે.

મુકેશ અંબાણીએ 12 ડિસેમ્બર, 2018ના રોજ તેમની પુત્રી ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે કર્યા હતા, અને આ લગ્નમાં મુકેશ અંબાણીએ ઘણા પૈસા રોક્યા હતા, જેની હંમેશા ચર્ચા થતી રહે છે.

મુકેશ અંબાણીએ આ લગ્ન કરોડો રૂપિયામાં કર્યા છે. માહિતી મુજબ મુકેશ અંબાણીએ તેમની દીકરીના લગ્નનું કાર્ડ પણ 3 લાખમાં બનાવ્યું હતું જેને ખોલવા પર ગાયત્રી મંત્ર સંભળાય છે.

આ સાથે બીજી એવી વસ્તુઓ છે જેમાં મુકેશ અંબાણીએ ઘણા પૈસા ખર્ચ્યા છે. ઈશા અંબાણીના લગ્નનો લહેંગાની કિંમત પણ ઓછામાં ઓછી 90 કરોડ છે.

મુકેશ અંબાણીએ ઈશાના લગ્નમાં કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ્યા છે. તેઓએ ઈશાને શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા.

મુકેશ અંબાણીએ તેમની પુત્રી ઈશાના લગ્નમાં કુલ 3000 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.


Share this Article