ઈશા અંબાણીનું ઈન્ટરનેટ ધીમું થયું અને પિતા મુકેશે ઉભી કરી દીધી રિલાયન્સ JIO, આખી કહાની તમે જાણો છો??
જ્યારે પણ રિલાયન્સ જિયોની વાત આવે છે, ત્યારે મોટાભાગે તેના પ્રભાવશાળી આંકડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ૨૦૧૬માં શરૂ થયેલા આ નેટવર્કે લાખો ભારતીયોને એક ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને સમગ્ર દેશમાં મોબાઈલ ડેટાના ઉપયોગની રીતને સંપૂર્ણપણે બદલી...

