નીતા અંબાણી અને વિજય માલ્યાની આવી તસવીરો થઈ વાયરલ, બંનેની નિકટતા જોઈને મુકેશ અંબાણીએ કહ્યુ…

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

મુકેશ અંબાણી એશિયાના સૌથી મોટા બિઝનેસમેનની યાદીમાં આવી ગયા છે. અંબાણી પરિવાર લક્ઝરીમાં રહેવા માટે જાણીતો છે. દેશના સૌથી અમીર અને પ્રભાવશાળી વ્યક્તિ મુકેશ અંબાણી વિશે બધા જાણે છે. તેઓએ માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ પોતાનું બિઝનેસ સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે. એ તો બધા જાણે છે કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી તેમના પરિવારની સૌથી મોંઘી જીવનશૈલીની ચાહક છે. આખા પરિવારમાં નીતા અંબાણીના શોખ સૌથી મોંઘા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં નીતા અંબાણી અન્ય કોઈ નહીં પણ વિજય માલ્યા છે. વિજય માલ્યાએ દેશ છોડીને વિદેશી નાગરિકતા લીધી છે. વાયરલ થયેલી નીતા અંબાણી અને વિજય માલ્યાની આ તસવીરોમાં બંને ખૂબ જ નજીક દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર બંનેની નિકટતાને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે.

લોકો આતુરતાથી નીતા અંબાણીની દરેક નાની-નાની વાત જાણવાનો પ્રયત્ન કરતા રહે છે. નીતા અંબાણીની જીવનશૈલી ઘણી મોંઘી છે. તેની પાસે મોંઘા જેટ પણ છે. પરંતુ આ વખતે નીતા અંબાણી પોતાની લાઈફસ્ટાઈલના કારણે નહીં પરંતુ તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેન કારણે  હેડલાઇન્સમાં છે.

આ તસવીર અંગે વાત કરીએ તો વાસ્તવમાં આ તસવીર IPL દરમિયાનની છે જેને અલગ રીતે લેવામાં આવી છે જેના કારણે આ તસવીર કંઈક બીજું જ કહે છે. તસવીર વિશે જે વાતો કહેવામાં આવી રહી છે તેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી.


Share this Article