સંપત્તિમાં જંગી વધારા સાથે મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
શેરબજારમાં વારંવાર ઉતાર-ચઢાવ આવતા રહે છે, જેની અસર માત્ર રોકાણકારો પર જ નહીં, પરંતુ કંપનીઓના માલિકોની સંપત્તિ પર પણ પડે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના કિસ્સામાં પણ બિલકુલ આવું જ બન્યું છે. કંપનીના શેરના ભાવમાં થયેલા તીવ્ર ઉછાળાને કારણે...

