શરમ આવવી જોઇએ શરમ, આ ત્રણ ભારતીય ખેલાડીઓ હિન્દુ થઇને ખાય છે ગૌમાંસ, આ રહ્યો બોલતો પુરાવો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Cricket News : ક્રિકેટની રમતમાં ભારત વિશ્વની શ્રેષ્ઠ ટીમ છે, અને ટીમ ઈન્ડિયા (team india) ઘરઆંગણે કોઈ પણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપનું સૌથી ધનાઢ્ય બોર્ડ છે અને ભારતના ઘણા ખેલાડીઓ પાસે અઢળક સંપત્તિ પણ છે. જેના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની લાઈફસ્ટાઈલ પર બધાની નજર રહે છે. જ્યારે ભારતીય ખેલાડીઓમાં કેટલાક એવા ખેલાડીઓ પણ છે જેમને ખાવા પીવાનો ખૂબ જ શોખ છે.

 

 

તમને જણાવી દઇએ કે, આ સમયે ટીમ ઇન્ડિયામાં ત્રણ પ્રકારના ખેલાડીઓ છે. ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ શાકાહારી છે, કેટલાક શુદ્ધ શાકાહારી છે અને કેટલાક માંસાહારી છે. ત્યારે આજે આપણે એવા જ ત્રણ ખેલાડીઓ વિશે વાત કરીશું જે ગૌમાંસનું સેવન કરે છે, અને ખાસ વાત એ છે કે આ ત્રણેય ખેલાડી ધર્મ પ્રમાણે હિન્દુ છે અને હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે.

3 ભારતીય ખેલાડીઓ જે હિન્દુ તરીકે ગૌમાંસ ખાય છે

 

 

રોહિત શર્મા

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની (Rohit Sharma) ફેન ફોલોઈંગ ઘણી છે અને ભારતમાં ઘણા લોકો તેને પોતાના આદર્શ માને છે. પરંતુ રોહિત શર્મા હિન્દુ હોવા છતાં પણ બીફનું સેવન કરે છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2021માં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં રોહિત શર્મા બીફ ખાતો જોવા મળ્યો હતો. જે બાદ તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. જો કે અમે આ વાતને સમર્થન આપતા નથી અને આવી અફવા સોશ્યલ મિડિયા પર ફેલાઇ ગઇ હતી.

 

 

પૃથ્વી શો

ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનર પૃથ્વી શૉ (Prithvi Shaw) તેની બેટીંગ કરતાં તેની લાઈફસ્ટાઈલ અને પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. તમને જણાવી દઇએ કે, હાલમાં જ પૃથ્વી શો સોશિયલ મીડિયા પ્રભાવક સપના ગિલ પર હુમલો કરીને ચર્ચામાં રહ્યો હતો. વર્ષ 2021માં પૃથ્વી શો રોહિત શર્મા સાથે બીફ ખાતો પણ જોવા મળ્યો હતો. વાસ્તવમાં આ ખેલાડીઓ જે હોટલમાં ખાવાનું ખાતા હતા ત્યાં જમવાનું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, જેમાં બીફનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

 

મુકેશ અંબાણીએ રેકોર્ડ તોડી નાખ્યો, રિલાયન્સ કંપનીએ આ વર્ષે ભર્યો સૌથી વધારે 1600 કરોડથી વધારેનો ટેક્સ

ટામેટાં 300 રૂપિયાથી ઘટીને 14 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા, જાણો કેમ હવા નીકળી ગઈ, ભાવ અઠવાડિયાથી સતત ઘટવામાં

50 કરોડ ખાતાધારકો માટે નાણામંત્રીની સૌથી મોટી જાહેરાત, દરેક ખાતા પર મળશે 10,000 રૂપિયાની સુવિધા!

 

નવદીપ સૈની 

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર નવદીપ સૈની (Navdeep Saini) હાલ ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. નવદીપ સૈની પણ તે હિંદુ ખેલાડીઓમાં સામેલ છે જે બીફનું સેવન કરે છે. અમે આ વાત નથી કહી રહ્યા, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં જોવા મળ્યું હતું. ફૂડ બિલનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ દરમિયાન રોહિત શર્મા અને પૃથ્વી શોની સાથે નવદીપ સૈની પણ હાજર હતો.

 

 


Share this Article