રોહિત અને વિરાટ પહોંચી ગયા ન્યૂઝીલેન્ડ, પ્રથમ મેચ ક્યારે રમશે? જાણી લો આખું શેડ્યૂલ
રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેપ્ટન શુભમન ગિલ સહિત ભારતીય વન-ડે (ODI) ટીમમાં સામેલ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ પહોંચી ગયા છે. ખેલાડીઓએ 4 નવેમ્બરથી શરૂ થનારી વન-ડે શ્રેણી માટે તાલીમ પણ શરૂ કરી દીધી છે. હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણી રમાઈ રહી છે,...
રોહિત શર્માએ હસતા હસતા સંન્યાસની અફવાનો આપી દીધો જવાબ, વીડિયો ક્લિપ ચારેકોર વાયરલ
સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં, રોહિત પોતાના વિશે સાંભળેલી એક અફવા અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે. જવાબ આપતી વખતે તેમનો હસતો ચહેરો ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ‘ફેમિલી...
રોહિત શર્માએ સચિન તેંડુલકરનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આટલા હજાર રનનો આંકડો પાર કર્યો
રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વન-ડે (ODI) મેચમાં 92 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સ દરમિયાન, તેણે સચિન તેંડુલકરના નામે રહેલો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ઇનિંગ્સમાં બે રન બનાવતાની સાથે જ રોહિતે વન-ડે ક્રિકેટમાં ઓપનર તરીકે 10,000 રન પૂરા કર્યા....
Abhishek Sharmaએ ઇતિહાસ રચ્યો, 30 બોલમાં સદી ફટકારીને તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ. માત્ર 30 બોલમાં સદી ફટકારીને રોહિત શર્માનો નવ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. શર્મા હવે T20I ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બની ગયો છે. પહેલા આ...

