Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

રોહિત શર્માએ સચિન તેંડુલકરનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આટલા હજાર રનનો આંકડો પાર કર્યો

રોહિત શર્માએ સચિન તેંડુલકરનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આટલા હજાર રનનો આંકડો પાર કર્યો - Lok Patrika
Published By: Alpesh Karena
Last Updated: 09:18 PM, 03 October 2026 Google News FOLLOW ON Google News

રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વન-ડે (ODI) મેચમાં 92 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સ દરમિયાન, તેણે સચિન તેંડુલકરના નામે રહેલો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ઇનિંગ્સમાં બે રન બનાવતાની સાથે જ રોહિતે વન-ડે ક્રિકેટમાં ઓપનર તરીકે 10,000 રન પૂરા કર્યા. 2008માં ડેબ્યૂ કર્યા બાદ, રોહિતે 2011માં ભારત માટે વન-ડેમાં પહેલીવાર ઓપનિંગ બેટિંગ કરી હતી. 2013થી તે આ ફોર્મેટમાં ટીમનો નિયમિત ઓપનિંગ બેટ્સમેન રહ્યો છે.

રોહિત શર્માએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

રોહિત શર્મા વન-ડેમાં 10,000 રન બનાવનાર સૌથી ઝડપી ઓપનર (ઇનિંગ્સની દ્રષ્ટિએ) બની ગયો છે. તેણે 202 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ ફોર્મેટમાં 10,000 રન બનાવનાર તે માત્ર ચોથો ઓપનર છે. અગાઉ, સૌથી ઓછી ઇનિંગ્સમાં 10,000 રન સુધી પહોંચવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને 2004માં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચ દરમિયાન ઓપનર તરીકે 10,000 રન પૂરા કર્યા હતા; તે તેની 214મી ઇનિંગ્સ હતી. ક્રિસ ગેલે આ માટે 268 ઇનિંગ્સ લીધી હતી, જ્યારે સનથ જયસૂર્યાએ 303 ઇનિંગ્સ લીધી હતી.

રોહિત શર્માએ સચિન તેંડુલકરનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આટલા હજાર રનનો આંકડો પાર કર્યો - Lok Patrika

વન-ડેમાં 10,000 રન બનાવનાર ઓપનર્સ (સૌથી ઓછી ઇનિંગ્સ)

રોહિત શર્મા – 202 ઇનિંગ્સ
સચિન તેંડુલકર – 214 ઇનિંગ્સ
ક્રિસ ગેલ – 268 ઇનિંગ્સ
સનથ જયસૂર્યા – 303 ઇનિંગ્સ

ઓપનર તરીકે રોહિત શર્માનો વન-ડે રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વન-ડેમાં રોહિત શર્માએ 85 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ઓપનર તરીકે, રોહિતે હવે 204 વન-ડે મેચોની 202 ઇનિંગ્સમાં કુલ 10,090 રન બનાવ્યા છે. તેમની સરેરાશ 54.83 અને સ્ટ્રાઈક રેટ 96.74 છે. આ સમયગાળા દરમિયાન, તેમણે 33 સદી અને 50 અડધી સદી ફટકારી છે. વન-ડે (ODI) ક્રિકેટમાં 4,000થી વધુ રન બનાવનારા ઓપનર્સમાં રોહિતની સરેરાશ શ્રેષ્ઠ છે. ગુવાહાટીમાં રમાયેલી આ શ્રેણીની બીજી વન-ડે મેચ દરમિયાન તેમણે આ ફોર્મેટમાં 12,000 રન પૂરા કર્યા હતા.

 

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

યુસુફ પઠાણે જ્ઞાનેશ કુમાર માટે કરી ‘ભારત રત્ન’ની માંગણી? કહ્યું, ‘મેં ક્યારેય આવું…’
અભિનેત્રી છેલ્લા 18 વર્ષથી કરે છે હનુમાન ચાલીસાનો પાઠ, શક્તિ અને પરચા વિશે વાત કરી કે….અભિનેત્રી છેલ્લા 18 વર્ષથી કરે છે હનુમાન ચાલીસાનો પાઠ, શક્તિ અને પરચા વિશે વાત કરી કે….
સિંદૂર વિશે કોઈ પાસેથી મારે શિખામણ લેવાની જરૂર નથી, ગોવિંદાની અભિનેત્રી કોમલે લોકોનો ઉધડો લીધોસિંદૂર વિશે કોઈ પાસેથી મારે શિખામણ લેવાની જરૂર નથી, ગોવિંદાની અભિનેત્રી કોમલે લોકોનો ઉધડો લીધો
હવે સાઈકલ ખરીદી લો બાપલિયા, એક જ ઝાટકે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 3 રૂપિયાનો જંગી વધારોહવે સાઈકલ ખરીદી લો બાપલિયા, એક જ ઝાટકે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 3 રૂપિયાનો જંગી વધારો
GSSSBની ગંભીર બેદરકારી: હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા સમાન, ઉમેદવારો રામ-ભરોસેGSSSBની ગંભીર બેદરકારી: હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા સમાન, ઉમેદવારો રામ-ભરોસે
લગાતાર 34 દિવસથી અહીં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, લોકો ત્રાહિમામ પોકારી ગયાં, જાણો સ્થિતિલગાતાર 34 દિવસથી અહીં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, લોકો ત્રાહિમામ પોકારી ગયાં, જાણો સ્થિતિ
LPG અને ATMથી લઈને પેટ્રોલ સુધી… 1 ઓક્ટોબરે બદલાશે આટલા નિયમો; જાણો ભાવ વધશે કે ઘટશે ??LPG અને ATMથી લઈને પેટ્રોલ સુધી… 1 ઓક્ટોબરે બદલાશે આટલા નિયમો; જાણો ભાવ વધશે કે ઘટશે ??
2 ઓક્ટોબરનો No UPI Day કાર્યક્રમ કેન્સલ, નાણામંત્રી સાથેની બેઠક બાદ વેપારીઓએ લીધો મોટો નિર્ણય2 ઓક્ટોબરનો No UPI Day કાર્યક્રમ કેન્સલ, નાણામંત્રી સાથેની બેઠક બાદ વેપારીઓએ લીધો મોટો નિર્ણય
રવિન્દ્ર જાડેજા ક્યાં છે? રિવાબાને જોઈ મહિલાએ પ્રશ્ન પૂછ્યો તો ધારાસભ્યએ આપ્યો કંઈક આવો જવાબરવિન્દ્ર જાડેજા ક્યાં છે? રિવાબાને જોઈ મહિલાએ પ્રશ્ન પૂછ્યો તો ધારાસભ્યએ આપ્યો કંઈક આવો જવાબ
ડંકી રૂટથી અમેરિકા જનારા ગુજરાતની બે યુવતીઓ અને એક યુવકનું ઇથિયોપિયામાં અપહરણ, એક કરોડનો ખેલ ખેલાયોડંકી રૂટથી અમેરિકા જનારા ગુજરાતની બે યુવતીઓ અને એક યુવકનું ઇથિયોપિયામાં અપહરણ, એક કરોડનો ખેલ ખેલાયો
ગુજરાતની આ રાજકીય પાર્ટીને કોઈ નથી ઓળખતું, છતાં મળ્યું 1,200 કરોડનું દાન, પોલીસે કર્યો કૌભાંડનો પર્દાફાશગુજરાતની આ રાજકીય પાર્ટીને કોઈ નથી ઓળખતું, છતાં મળ્યું 1,200 કરોડનું દાન, પોલીસે કર્યો કૌભાંડનો પર્દાફાશ
મારું સૌભાગ્ય હતું કે મને…. વડાપ્રધાને યાદ કર્યા પૂજ્ય અશોક સિંઘલજી સાથેના અનુભવોમારું સૌભાગ્ય હતું કે મને…. વડાપ્રધાને યાદ કર્યા પૂજ્ય અશોક સિંઘલજી સાથેના અનુભવો

Tags:

Rohit Sharma
Author

Alpesh Karena

Follow Me
Other Articles
સૂર્ય ગોચરની અપરંપાર કૃપા, હવેથી આ 4 રાશિના લોકોને મળશે ઢગલો પૈસા અને ઈજ્જત - Lok Patrika
Previous

સૂર્ય ગોચરની અપરંપાર કૃપા, હવેથી આ 4 રાશિના લોકોને મળશે ઢગલો પૈસા અને ઈજ્જત

હવે સાઈકલ ખરીદી લો બાપલિયા, એક જ ઝાટકે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 3 રૂપિયાનો જંગી વધારો - Lok Patrika
Next

હવે સાઈકલ ખરીદી લો બાપલિયા, એક જ ઝાટકે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 3 રૂપિયાનો જંગી વધારો

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper