પૃથ્વી શોએ યુવરાજના પિતાને આપી ધમકી, કહ્યું, “મારી શાંતિને ક્યારેય મારી મજબૂરી સમજવાની ભૂલ ન કરતા.”
લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ઓપનર પૃથ્વી શોએ પૂર્વ ક્રિકેટર અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપ્યો છે. પોતાની સ્પષ્ટવક્તા અને બેબાક ટિપ્પણીઓ માટે જાણીતા યોગરાજે દાવો કર્યો હતો કે પાર્ટીઓ કરવા, દારૂનું સેવન...

