નિરાધારના ‘ભગવાન’ ખજૂર ભાઈની ફિયાન્સી મીનાક્ષી દવે સાથે સુંદર તસવીરો વાયરલ, જોઈને દુખણા લઈ લેશો!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ગુજરાતમાં ખજૂર ભાઈ તરીકે ઘર ઘરમાં જાણીતા એવા નીતિન ભાઈ અત્યારે એક વિષયને લઈને ખૂબ ચર્ચામાં છે. ખજૂર ભાઈની સગાઇ થોડાક સમય પેહલા મીનાક્ષી દવે સાથે થઇ છે. ત્યારે તેઓ તેમના ફોટો ઇન્સ્ટગ્રામના એકાઉન્ટમાં શેર કરતા હોય છે. જે ખૂબ વાયરલ થઇ રહ્યા છે.ખજૂર ભાઈ અને મીનાક્ષી દવેની કહાની પણ અનોખી જ છે તો જાણીએ બંને પેહલી વાર ક્યાં અને કેવી રીતે મળ્યા હતા.

ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે કેવી રીતે મળ્યા હતા તેની વાત કરીએ તો નિતીન એકવાર સાવરકુંડલાના દોલતી ગામે સેવાના કાર્ય ગયા હતા. જ્યાં એક દાદીમાનું ઘર બનાવી આપ્યું હતું. તે સમયે દરમિયાન નીતિનભાઈ જાણીને જોવા માટે ત્યાં લોકો આવી પહોંચ્યા હતા. તે આવીને ખજુરભાઈ સાથે ઘણા લોકોએ ફોટા ક્લિક કરવા લાગ્યા હતા. તેમની એક મીનાક્ષી દવે પણ હતા. પરંતુ તે સમયે દરમિયાન કંઈ હતું નહીં.

ત્યાર પછી થોડા સમય પસાર થતા ખાંભા નજીક હનુમાન નગરમાં આવેલું હનુમાનજીના મંદિર મંદિરે નીતિન જાની નો પરિવાર આવ્યો હતો અને ત્યાં મીનાક્ષી દવે નો પરિવાર પણ હતો. એકબીજા સાથે મળી અને નંબરની આપ-લે થઈ તે સમય નીતિન જાની ના મમ્મીને મીનાક્ષી નો સ્વભાવ ખૂબ ખૂબ ગમી ગયો અને ધીમે ધીમે બંને પરિવાર સાથે વાત શરૂ થઈ. થોડો સમય પસાર થયા બાદ નીતિન જાનીના મમ્મીએ મીનાક્ષીના ઘરે માંગુ નાખ્યું. મીનાક્ષીને ખબર પડતા ખૂબ ખુશ થઈ ગઈ હતી. મીનાક્ષી દવે એક પણ વાર વિચાર કર્યા વગર તેને હા પાડી દીધી હતી મીનાક્ષીનું માનવુ છે કે આવી તક નસીબદારને જ મળે છે.

સગાઈ બાદ ખજૂર ભાઈ અને મીનાક્ષીના ફોટો સોશ્યિલ મીડિયા પાર ખૂબ વાઇરલ થઇ રહ્યા છે.જેમાં બંને કપલ ખૂબ સુંદર લાગી રહ્યા છે.તસવીરમાં દેખાય રહ્યું છે કે મીનાક્ષી દવે ગુલાબી ચોલીમાં ખુબ સુંદર દેખાઈ રહ્યા છે. જ્યારે ખજૂર ભાઈ શેરવાની છે.

ખજૂર ભાઈ અને મીનાક્ષી સગાઈ થયા ત્યાર બાદ કેફેમાં જોવા મળ્યા હતા. તે તસવીરને તેમના ઇન્સ્ટગારામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી. જે જોઈ તેના ચાહકો તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા હતા અને વખાણ કરી રહ્યા હતા.

હાલ ખજૂર ભાઈનું નામ ગુજરાતમાં નહીં પણ ભારત દેશ-વિદેશોમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. હાલના સમયે ખજૂર ભાઈ ગુજરાતના દરેક પરિવારના દિલોમાં રાજ કરે છે. સેવાનું લીધે ગુજરાતમાં તેમના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. ખજૂર ભાઈ જરૂરિયાતમંદ લોકોની ખૂબ સેવા કરી રહ્યા છે સાથે સાથે તે મકાનમાં બનાવી આપે છે.

મીનાક્ષી દવેની વાત કરવામાં આવે તો મીનાક્ષી અમરેલી જિલ્લાના દોલતી ગામના વતની છે. તેમના પિતા એક સિંસાઈ ખાતામાં જોબ કરી રહ્યા છે. જ્યારે તેની માતા હાઉસવાઈફ છે. મીનાક્ષીને ત્રણ મોટી બહેન છે અને એક ભાઈ છે.

તમે પણ કાર અને બાઈકમાં ટાંકી ફૂલ કરાવતા હોય તો ચેતી જજો, મોટું નુકસાન ભોગવવું પડશે, સરકારે બહાર પાડ્યો નિયમ

અમદાવાદનો રજવાડી શોખ રાખતો સસરો, રસોડામાં કામ કરતી પુત્રવધુને બાથમાં ભરી છાતી અને ગુપ્તાંગમાં હાથ ફેરવી….

‘RRR’ સ્ટાર રામ ચરણની ઘડિયાળની કિંમત કરોડોમાં, લાઈફ સ્ટાઈલ અને પ્રોપર્ટી જાણીને તમારા હોશ ઉડી જશે

ખજૂર ભાઈ પુણે થી BCA બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે ત્યાર પછી તેને આઇટી માં જોબ શરૂ કરી હતી. જેમાં તેમનો 70,000 પગાર હતો. જોબ મૂક્યા બાદ તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો, ધીમે ધીમે તે પ્રોડક્શન અને પછી ફિલ્મ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરવા લાગ્યા. હાલ તે પોતાની બે youtube ચેનલ ચલાવી રહ્યા છે.

 


Share this Article