રાજ્યમા રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અવારનવાર આવા ઢોરનો ત્રાસ બનાતા લોકોની ઘટનાઓ સામે આવતી રહે છે, હાલમા આવી જ એક ઘટના જામનગર શહેરમાંથી સામે આવી છે. આ ઘટના એક વૃદ્ધનો ભોગ ઢોરે લીધો હોવાના સમાચાર સામે આવતા લોકોનો નગરપલિકા પ્રત્ય્રે રોષ ઉભરાયો છે.
મળતી માહિતી મુજબ અહીના વાણિયાવડ વિસ્તારમાં રહેતા એક વ્રુદ્ધ ઘરેથી નીકળ્યા અને ત્યારે જ રખડતા ઢોરે તેમને પોતાનો શિકાર બનાવ્યા. વ્રુદ્ધને શિંગડે ચડાવ્યા અને વૃદ્ધને પગથી રગદોળ્યા. આ વાદ આ વ્રુદ્ધ બેભાન ન થઈ ગયા અને વૃદ્ધનું મોત થયું છે. આ આખી ઘટના વિશે સીસીટીવી કેમારાની મદદથી માહિતી મળી છે.
ચાંદીબજારમાં રહેતા આ વ્રુદ્ધ્નુ નામ ભરતભાઇ જેઠાલાલ બોસમિયાને છે. વ્રુદ્ધની આવી હાલત જોઈને હોસ્પિટલ ચોકી પોલીસ સ્ટાફ પણ તરત જ દોડી આવ્યો હતો. ચાંદીબજાર આસપાસ અત્યાર સુધીમા આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. આ બાદ તંત્ર દ્વારા કોઈ પગલા લેવાય નથી.