અમદાવાદમાં બુટલેગરોની લુખ્ખી દાદાગીરી, પોલીસ પરિવારના વાહનો ભાંગી નાખ્યા, તલવાર-પાઇપો દ્વારા ભયંકર હુમલો

Lok Patrika Reporter
Lok Patrika Reporter
2 Min Read
Share this Article

અમદાવાદના રામોલ વિસ્તારમાં બુટલેગરોને જાણે કે કાયદાનો ભય જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રામોલની કેવડાવાડી સોસાયટીમાં બુટલેગરે પોલીસ પરિવાર પર હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરી છે. બુટલેગર અને સાગરીતોએ હોમગાર્ડ અને તેમના પરિવાર પર હુમલો કર્યો છે. હોમગાર્ડ જવાન રામોલ પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ બુટલેગરે લાકડી, તલવાર અને પાઈપો સાથે હુમલો કર્યો છે. હુમલાની આ ઘટનામાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિકાંત કુશવાહ નામના હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત થયા છે.

શરમજનક! માતાજીના મેળામાં આવેલી નૃત્યાંગનાઓથી એઇડ્સ બીજામાં ન ફેલાય એટલે દરેકનો HIV ટેસ્ટ કરાવ્યો

લવ મેરેજ કે અરેન્જ મેરેજ? જીવન આખું આદ્યાત્મિકતાથી ભરેલું, પત્નીએ આ રીતે કહ્યું અલવિદા… જાણો અંબાલાલના જીવન વિશે

બેંકો ડૂબી રહી છે અને સોનું ભાગી રહ્યું છે, ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે, શું સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?

આ સિવાય અગાઉ રાજકોટમાં પણ બુટલેગરના આતંકની એક ઘટના સામે આવી હતી. જેમાં રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલ દૂઘસાગર વિસ્તારમાં બુટલેગરે બાતમીની શંકા રાખી યુવાનને માર માર્યો હતો. દારૂ વેચવા અંગે વિરોધ કરતા બુટલેગરોએ માર માર્યાનો આક્ષેપ લગાવાયો હતો. તદુપરાંત બુટલેગરોએ મહિલાઓની પણ છેડતી કરી હોવાના આક્ષેપ લાગ્યા હતા.

Share this Article
Leave a comment