શ્રવણ પરમાર (બનાસકાંઠા )
આનંદનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ડાભી ક્રિષ્નાબેન સેંધાએ મેડિકલ કોલેજમાં એડમીશન મેળવી શાળાનું નામ રોશન કર્યું. આનંદ નગર પ્રાથમિક શાળામા અભ્યાસ કરેલ તેમજ દરેક શેત્રે શાળાને સન્માન અપાવનાર ડાભી ક્રિષ્નાબેન સેધાભાઈ અને શાળાના આચાર્ય મહેશકુમાર કે મણવર તેમજ શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન ઉતરોતર પ્રગતિ કરે તેવી શાળા અને સ્ટાફ તરફથી શુભેચ્છાઓ પાઠવવામા આવી.
મકવાણા પારસ પ્રકાશ બરોડા ગવર્મેન્ટ મેડિકલ કૉલેજ.,જૈમિન ભેમા સુવાતર.ભાવનગર ગવર્મેન્ટ કૉલેજ(આકોલી. વાવ), પારેગી જયદીપ દુંગરભાઈ (માડકા)કરમસદ મેડિકલ કોલેજ.,ચૌહાણ અનિલકુમાર રમસિંગભાઈ માલસણ ગાંધીનગર મેડિકલ કૉલેજ.,વાણિયા અલ્પેશકુમર અશોકભાઈ (થરાદ)એમ.કે.શાહ મેડિકલ કૉલેજ.અમદાવાદ.,નીલમબેન હીરાભાઈ પારેગી ભરૂચ મેડિકલ કોલેજ.,વેણ હાર્દિક પ્રતાપભાઈ (કુભરડી)હિંમતનગર મેડિકલ કોલેજ. આ તમામને એડમિશન મળવા બદલ અભિનંદન પાઠવવામા આવ્યા.