Ambalal Patel: હવે તમે પણ આગાહી કરી શકશો, વડ-ખીજડો અને કરોળિયાને જોઈ અંબાલાલ શીખવે છે ચોમાસુ જોતા

Lok Patrika Desk
By Lok Patrika Desk
ambalal
Share this Article

ચોમાસા કેવું રહેશે તેની કેટલીક માન્યતા છે. હોળીની જાર, અખાત્રીજના પવન પરથી વર્તારો કાઢવામાં આવે છે. તેમજ આપણે ત્યાં ટીટોડી ઈંડા મૂકે એના પરથી ચોમાસું કેવું રહેશે એનો અંદાજ લગાવવાની માન્યતા પ્રખ્યાત છે. શું તમને ખબર છે કે ટીટોડી સિવાય પણ બીજી એવી કેટલીક માન્યતાઓ છે, જેના આધારે ચોમાસાના વરસાદનું તારણ કાઢવામાં આવે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવી જ કેટલીક માન્યતાઓ અને તેની પાછળના કારણો અંગે વિગતવાર વાત કરી છે.


Share this Article