DJ બોલાવીને નાચો ભાઈ નાચો, ચારેકોર વધારાનો જમાનો ચાલી રહ્યો છે એવામાં ખાવાના તેલના ભાવમાં સીધો આટલા રૂપિયાનો ઘટાડો, જલ્દી જાણો
સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ખાદ્યતેલના ભાવમાં રાહત મળી છે. સામાન્ય જનતાને…
કેનેડાના દરિયામાં ડૂબી જવાથી મહેસાણાના યુવાનનું મોત, બચાવવા પડેલા મોટા ભાઈ પણ મોત સામે ઝઝૂમી રહ્યાં છે
કેનેડામાં ભણવા માટે ગયેલા વધુ એક યુવાનનું મોત થયાની ઘટના બની છે.…
વલસાડમાં થયો આખી દુનિયા આંજી જાય એવો ચમત્કાર, મૃત બાળકીની ખાડો ખોદીને અંતિમ વિધી ચાલતી હતી અને જીવતું થતાં હાહાકાર
ધરમપુર નજીકના પાનવા ગામની મહિલાએ સાતમા મહિને બાળકીને જન્મ આપતા વજન ઓછું…
ઘરે-ઘરે પાણી પહોંચાડવાની વાત કરતી સરકાર પાલનપુરની આ મહિલાઓનો અવાજ સંભળાતો હોય તો જરા કાન ખોલો બાપલિયા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ફરી એકવાર પાણી માટે જળ આંદોલન થયું છે. પાલનપુર…
આવતા અઠવાડિયાએ ફરી PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે, વિધાનસભા ચૂંટણી ભાળી ગયા, બધા ધક્કા પર ધક્કા ખાય છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ એપ્રિલથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. છેલ્લા બે…
અમરેલીમાં યાર્ડમાં કપાસની હરરાજી બાદ ભાવફેર કરતા વેપારી પેઢીને 1 લાખનો દંડ ફટકાર્યો
રિપોર્ટર, મૌલિક દોશી (અમરેલી): અમરેલી માર્કેટીંગયાર્ડમા કપાસ લઇને આવેલા એક ખેડૂત પાસેથી…
અમરેલીમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા નિઃશુલ્ક કોરોના રસીકરણ જાગૃતિ અભિયાન
રીપોટર, મૌલિક દોશી (અમરેલી): આજ રોજ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપક્રમે…
સુરતમાં 5 વર્ષની બાળકી માતા-પિતા સાથે સૂતી હતી અને રાત્રે અચાનક થઈ ગઈ ગાયબ, સવારે લાશ મળતા જ થયા અનેક ખુલાસા
ગુજરાતના સુરતમાંથી 5 વર્ષની માસૂમ બાળકીની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવી…
પાલનપુરનો યુવક મૈસુરથી યુવતી લાવી લગ્ન કર્યા, હવે એવી બોલાચાલી થઈ કે પત્ની રિસાઈને ભાગી ગઈ, અભયમની ટીમે માંડ મામલો થાળે પાડ્યો
અભયમ ૧૮૧ની ટીમના પ્રયાસોને કારણે પાલનપુરનું એક વિખૂટું પડી ગયેલ મૂકબધિર દંપતી…
વડોદરામાં ભાજપના નેતાઓ સત્તામાં એટલા ઘેલા થયા કે કાયદાના લીરેલીરા ઉડાડી નાખ્યા, લગ્ન પ્રસંગમાં ભાન ભૂલીને…
ભાજપાના કેટલાક કાઉન્સિલરો, નેતાઓ બેફામ બન્યા છે તેવી ચર્ચા ભાજપામાં થઈ રહી…