અમદાવાદમાં લૂખ્ખાઓ હવે ત્રાટકી રહ્યા છે ATM પર, ગેસ કટરથી મશીન કાપીને 35 લાખનું બૂચ મારી દીધું
અમદાવાદ શહેરમાં થોડા દિવસથી ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે…
હવે ખરેખર ગંભીર રીતે વિચારવું પડશે, પરિક્ષાના કારણે માનસિક તણવામાં આવીને માતાની નજર સામે સુરત-વડોદરામાં વિદ્યાર્થીનો આપઘાત
ધોરણ ૧૨ની પરીક્ષાની તારીખ આવી રહી છે. પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓને એટલો સતાવે…
આણંદમાં બની ગુજરાત ઈતિહાસની પ્રથમ ઘટના, બીજી સાથે લગ્ન કરવા બેઠો હતો અને પહેલી પત્ની આવતા દે ધબાધબી
પેટલાદના એક લગ્નમાં ગજબનો ઘાટ સર્જાયો હતો. વરરાજાના પહેલા લગ્ન થયા હોવાનો…
એક માણસને હાર્ટ એટેક અને અડધી રાત્રે 5 કલાક સુધી પાલનપુર સ્ટેશન પર 1000 મુસાફરોને બેસી રહેવું પડ્યું, કારણ કે…..
રોડ અને હવાઈ માર્ગ કરતા વધારે સુરક્ષિત મનાતી રેલવેની મુસાફરી ઘણી વખત…
મહેસાણામાં આ પરિવારને ગામમાંથી દૂધ-કરિયાણું, મંદિરમાં પ્રવેશ, પાણી બધું જ આપવાનું બંધ… ગુનો શું તો કે લવ મેરેજ
મહેસાણા જિલ્લાના નાનકડા ગામ એવા પુદગામ ગણેશપુરા ગામમાં યુવક-યુવતી દ્વારા પ્રેમલગ્ન કરી…
ગાંધીના પોરબંદરમાં સરકારી બાબુઓ જ કરે છે દારૂની રેલમછેલ, તલાટી બાદ હવે ફાયરના કર્મચારીઓની દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ
પોરબંદર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ. જે મહાત્માગાંધીના દારૂબંધીના માર્ગે ગુજરાત રાજ્ય…
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઓપન ચેલેન્જ, કહ્યુ- જો કામ ન થાય તો આવીને મને લાફો મારી જજો
ત્રણ વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકેલા એક અરજદારને આજે મંત્રી રાજેન્દ્ર…
ગજબ છે પાલીતાણા પોલીસ પણ! આંતરધર્મીય લગ્ન કરનારા કપલને જબરદસ્તી વિખૂટા પાડ્યા, હવે હાઈકોર્ટે ઈન્સ્પેક્ટરને બરાબરના ભીંસમા લીધા
આંતરધર્મીય લગ્ન કરનારા કપલને પાલીતાણા પોલીસના ઈન્સ્પેક્ટર પકડીને લઈ આવ્યા હતા અને…
અંકલેશ્વરમાં મહાકાળી ફાર્મા કંપનીના પ્લાન્ટમાં આગ ફાટી નીકળી, ચારેકોર ધૂમાડા જ ધૂમાડા, વાહનો પણ ઝપેટમાં આવતા અફરાતફરી
અંકલેશ્વરમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી…
હેલિકોપ્ટરથી કમાન્ડોએ કચ્છમાં હરામીનાળા પાસે સર્ચ ઓપરેશન કરી ઘૂસણખોરોની વાટ લગાવી દીધી, હજુ પણ કંઈક મળવાની શક્યતા
કચ્છની સરહદેથી પાકિસ્તાન ઘુષણખોરીની ચાલ ચાલી રહ્યુ છે. કચ્છના દરિયાઈ હરામીનાળા પાસેથી…