Rajkot News: રાજકોટમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જે જોઈને આખું વિશ્વ ચોંકી ગયું છે, કારણ કે રાજકોટના એક યુવાનને પોતાની પત્નિ સાથે સંભોગ દરમ્યાન જુસ્સા સાથે શારીરિક સંબંધ બાંધ્યો તો તેમની ઈન્દ્રિયમાં ફ્રેક્ચર થઈ ગતું હતું. જે બાદમાં તેમણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હવે આ ઘટનાની ચારેકાર ચર્ચાઓ થઈ રહી છે અને લોકોને ચિંતા પણ થવા લાગી છે.
હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે આ યુવાનનું ઓપરેશન કરાયું છે અને સારવાર શરૂ છે. આ વાત છે રાજકોટના 35 વર્ષીય યુવાનની કે જેણે એકદમ જુસ્સા સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને પછીથી ભારે પડ્યો છે. આ યુવક પોતાની પત્ની સાથે સંભોગ કરી રહ્યો હતો. ત્યારે જ જુસ્સા વધી ગયો અને યુવાનનું શિશ્ન અંદર જવાને બદલે ઉપરના હાડકાં સાથે અથડાઈ ગયું. ત્યારે જ લિંગ કડાકાના અવાજ સાથે વળી ગયું હતું અને તરત જ સોજો ચડ્યો હતો. આ તરફ ઉપરના હાડકાં સાથે અથડાતા લિંગ કડાકાના અવાજ સાથે વળી જતાં તુરંત સોજો આવી જતાં યુવાનનો અસહ્ય દુખાવો થતો હતો.
આ વખતે બજેટમાં સરકારી કર્મચારીઓને જલસા જ જલસા, પગારમાં થશે એટલો વધારો કે કોઈને આશા પણ નહીં હોય!
જ્યારે યુવાનને આવી અસર જોવા મળી ત્યારે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેના શિશ્નમાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. આ તરફઆ ડૉક્ટર દ્વારા તાત્કાલિક આ યુવાનનું ઓપરેશન કરાયું હતું. જોકે ડૉક્ટર દ્વારા 35 વર્ષીય યુવકનું જે આ ઓપરેશન કરાયું છે તેને મેડિકલની ભાષામાં પીનાઈલ ફ્રેક્ચર કહે છે. જો મેડિકલ સાયન્સનું માનીએ તો આ પીનાઈલ ફ્રેક્ચર કેસ 1,75,000 કેસમાંથી એકમાં જ જોવા મળે છે. ત્યારે હવે આ કેસની આખા ગુજરાત, ભારત સહિત અનેક જગ્યાએ ચર્ચાઓ કરવામાં આવી રહી છે.