Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટથી હાર્ટ એટેકને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા હોઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગપૂલમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે અને હવે આ મુદ્દો આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે.
આ મુદ્દો હાલમાં ચારેકોર ચર્ચાવાનું કારણ એકમાત્ર એવું છે કે આ પોસ્ટરમાં લખવામાં આવેલા શબ્દો જ એવા ઘાતક છે અને લોકોને ગળે ન ઉતરે એવા છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગપૂલમાં પોસ્ટર લાગ્યા જેમાં યુનિવર્સિટીના સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી કરાઇ છે.
આ મામલે વિગતો મળી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો હ્રદય રોગની બિમારી હોય તો સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. સ્વિમિંગપૂલમાં જવા માટે ખેલાડીએ મેડિકલ સર્ટિ રજૂ કરવું પડશે. ત્યારે હવે આ વાત કઈ રીતે શક્ય બને એવું પણ લોકો વિચારી રહ્યા છે.
‘ધૂમ’ના ડાયરેક્ટર સંજય ગઢવીનું નિધન, મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવતા પ્રાણ પંખેરુ ઉડી ગયા
ખૂબ જ ખતરનાક હોય છે આટલી રાશિના લોકો, તેમનાથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે, જાણો કોણ કોણ?
2024માં આ રાશિના લોકોની તિજોરી પૈસાથી ઠસોઠસ ભરાઈ જશે, વર્ષના અંતે એવી લોટરી લાગશે કે જલસો પડી જશે
કારણ કે ઘણા કેસમાં એવું બન્યું છે કે જેને હાર્ટ સંબંધિત કોઈ જ બિમારી નથી એવા લોકોને પણ અકાળે હાર્ટ એટેક આવે છે અને એમનું મોત થાય છે.