દેવેન્દ્ર ગવળી: ડાંગ જિલ્લામાં આવેલ ગલકુંડ પંચાયત મા આંબળિયા ગામ આવેલ છે જયાં એક ચેકડેમ આવેલ છે જેની દશા જોઈ શકાય છે. સુ મઝાનો દેખાય છે જેમાંથીડાંગ જિલ્લામાં આવેલ ગલકુંડ પંચાયત મા આંબળિયા ગામ આવેલ છે જયાં એક ચેકડેમ આવેલ છે જેની દશા જોઈ શકાય છે. સુ મઝાનો દેખાય છે જેમાંથી પાણી ક્યાં નું ક્યાં જાય છે દરિયાને મળવા જાય છે ખરું ને કારણ કે આ પાણીની જરૂર અહીંયાના ગામ લોકોને નથી પરંતુ દરિયાને જરૂર છે એવું લાગી રહ્યું છે સુ કોઈના ધ્યાનમા જ આવ્યું નહીં હોય કે આ ચેકડેમ કોના માટે બનાવવામાં આવ્યો છે કોઈ અધિકારીઓ દ્વારા અહીંની મુલાકાત લેવામાં આવી નથી એ ચોક્કસ પણે કહી શકાય છે.
કારણ કે આ ચેકડેમની દશા જોઈને જાણી જ જવાય છે કે કોઈના ધ્યાનમાં નથી આ ગામના લોકોમાં અંદરોઅંદર ચર્ચાનો વિષય થયો છે પરંતુ કોઈ કહેવા કે લખવા રાજી નથી કારણકે તેઓ દ્વારા જાણવા મળ્યું છે કે અમો કોઈ ફરિયાદ કરશું તો અમારા કોઇપણ પ્રકારના બીજા કામો થશે નહીં એવી ભીતિ સેવી રહયા છે. ડાંગનું રાજકારણ એવું છે કે નાના ગામો હોવાથી બધાને જ ખબર થઈ જાય છે કે કોના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પાછળથી કોઈ કામો કરવામાં આવશે નહીં કે થશે નહીં જેથી લોકો ફરિયાદ કરતા પણ અચકાય છે સુ ડાંગમાં આવીજ દશા રહેશે અધિકારીઓ પોત પોતાના ખિસ્સા ભરવામાં જ રસ દાખવશે કે પછી પ્રજાના કામો કરવા માટે પણ પોતાનો અંગત રસ દાખવશે હવે જોવાનું રહ્યું આ ચેકડેમની દશા આવીજ રહશે કારણકે આ ચેકડેમ સુધારો કરવામાં આવશે જ નહીં એ ચોક્કસ પણે જોઈ શકાશે
આ ચેકડેમ મા જેતે વખતે પણ માટીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે એ જોઇ શકાય છે તો સુ ડાંગ મા આવાજ કામો થઈ રહયા છે એ ચોક્કસ પણે કહી શકાય એવા દ્રસ્યમાન થઈ રહ્યું છે હવે ઉપરવાળો જોસે કે પછી અધિકારી પદાધિકારીઓ જોસે ભગવાન જાણે કોને સદબુદ્ધિ આવશે….? ગામ લોકો ને પૂછવામાં આવતા જાણવા મળ્યું છે કે ઘણી વખત ફરિયાદ કરવામાં આવી પરંતુ કોઈ ધ્યાને ન લેતા હવે કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા તૈયાર નથી પાણી ક્યાં નું ક્યાં જાય છે દરિયાને મળવા જાય છે ખરું ને કારણ કે આ પાણીની જરૂર અહીંયાના ગામ લોકોને નથી પરંતુ દરિયાને જરૂર છે એવું લાગી રહ્યું છે સુ કોઈના ધ્યાનમા જ આવ્યું નહીં હોય કે આ ચેકડેમ કોના માટે બનાવવામાં આવ્યો છે કોઈ અધિકારીઓ દ્વારા અહીંની મુલાકાત લેવામાં આવી નથી એ ચોક્કસ પણે કહી શકાય છે કારણ કે આ ચેકડેમની દશા જોઈને જાણી જ જવાય છે કે કોઈના ધ્યાનમાં નથી આ ગામના લોકોમાં અંદરોઅંદર ચર્ચાનો વિષય થયો છે પરંતુ કોઈ કહેવા કે લખવા રાજી નથી કારણકે તેઓ દ્વારા જાણવા મળ્યું છે કે અમો કોઈ ફરિયાદ કરશું તો અમારા કોઇપણ પ્રકારના બીજા કામો થશે નહીં એવી ભીતિ સેવી રહયા છે.
ડાંગનું રાજકારણ એવું છે કે નાના ગામો હોવાથી બધાને જ ખબર થઈ જાય છે કે કોના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પાછળથી કોઈ કામો કરવામાં આવશે નહીં કે થશે નહીં જેથી લોકો ફરિયાદ કરતા પણ અચકાય છે સુ ડાંગમાં આવીજ દશા રહેશે અધિકારીઓ પોત પોતાના ખિસ્સા ભરવામાં જ રસ દાખવશે કે પછી પ્રજાના કામો કરવા માટે પણ પોતાનો અંગત રસ દાખવશે હવે જોવાનું રહ્યું આ ચેકડેમની દશા આવીજ રહશે કારણકે આ ચેકડેમ સુધારો કરવામાં આવશે જ નહીં એ ચોક્કસ પણે જોઈ શકાશે. આ ચેકડેમ મા જેતે વખતે પણ માટીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે એ જોઇ શકાય છે તો સુ ડાંગ મા આવાજ કામો થઈ રહયા છે એ ચોક્કસ પણે કહી શકાય એવા દ્રસ્યમાન થઈ રહ્યું છે હવે ઉપરવાળો જોસે કે પછી અધિકારી પદાધિકારીઓ જોસે ભગવાન જાણે કોને સદબુદ્ધિ આવશે….?
ગામ લોકો ને પૂછવામાં આવતા જાણવા મળ્યું છે કે ઘણી વખત ફરિયાદ કરવામાં આવી પરંતુ કોઈ ધ્યાને ન લેતા હવે કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા તૈયાર નથી