મનને વિચલિત કરતો કિસ્સો, કચ્છમાં દીકરાની ફી ભરવા માટે શેઠની હત્યા કરી નાખી, સોનાના ચેન-બ્રેસલેટ પણ લૂંટી લીધા બોલો
મુન્દ્રાના વડાલામાં એક મહિના અગાઉ મળેલી લાશનો ભેદ ઉકેલતી કચ્છ પોલીસે પુત્રની ફી માટે એકની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો
Read more