આવો દાતાર તો ભારત સિવાય બીજે ક્યાંય ન થાય! કોરોના વાયરસના સંશોધન માટે આખું શરીર જ દાનમાં આપી દીધું
પશ્ચિમ બંગાળમાં કોરોનાનો પ્રસાર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો અને દરરોજ…
દુનિયાનો પહેલો કેસ, 45 દિવસ સુધી વેન્ટિલેટર પર રહીને આ નાનકડા માસુમે કોરોનાને હરાવી દીધો, આખો દેશ આફરીન
મને ચોકલેટ ખાવાનું અને રમવાનું પસંદ છે, નાનકડા પ્રેમના મોઢેથી આવી મીઠી…
હાશ, કોરોના સામેની રામબાણ ઈલાજ વેક્સિન હવે બધી જ જ્ગ્યાએ મળશે, ખુલ્લા બજારમાં વેચવાની મળી મંજૂરી, જાણો કેટલો ભાવ
કોરોના વાયરસ મહામારી સામેની લડાઈમાં કોવિડ વેક્સિનની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક રહી…
આ છે ઓમિક્રોન ચેપના 2 સૌથી મોટા લક્ષણો, જો આ લક્ષણો જોવા મળે તો તરત જ લો ડોકટરની સલાહ
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જોકે રાહતની વાત એ…
હાશ!! અંગ્રેજોમાંથી દેશ આઝાદ થયો એ જ રીતે કોરોનામાંથી પણ થઈ જાય, છેલ્લા 24 કલાકના આંકડા રાહત આપનારા
ગુજરાતમાં કોરોનાએ ગઈકાલની સરખામણીએ આજે ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં આજે…
ગુજરાતના ભાઈઓ-બહોનો બસ આટલા દિવસ સાચવી લો, કોરોનાના કેસ ફેબ્રુઆરીની આ તારીખ સુધી જ વધશે, પછી ઘટી જશે
કોરોનાની ત્રીજી લહેરનો ગુજરાત સહિત દેશભરમાં કહેર જાેવા મળી રહ્યો છે. ત્યારે…
ગુજરાતીઓ માટે આ એક સારુ છે, કોરોનાના કેસ સૌથી વધારે પણ હોસ્પિટલમાં 9 ટકા બેડ ખાલી, ઘરેથી જ બઘા ઘોડા જેવા થઈ જાય
કોરોનાની બીજી લહેર ભાગ્યે જ કોઈ વ્યક્તિ ભૂલી શકશે. મે, ૨૦૨૧માં અમદાવાદ…
સીધી જ વાત, આટલા લક્ષણો એટલે ઓમિક્રોન! સામાન્ય તાવ, ગળામાં ખરાશ, શરીરમાં વધારે દર્દ, રાતે પસીનો, ઉલ્ટી અને ભૂખ ન લાગવી
કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ અત્યાર…
રાજકોટ સિવિલમાં કોરોના બોમ્બ ફૂટ્યો, એક ઝાટકે એટલા કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો કે તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ
શહેરો તરફથી કોરોના ધીરે ધીરે ગામડાઓ તરફ જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક…
ગામડાંની પ્રજાને ચેતવા વિનંતી, દેશના ચાર સૌથી મોટા શહેરોમાં ઘરે ઘરે પથારી ફેરવ્યા બાદ હવે ગામડાંમાં કોરોનાએ કરી એન્ટ્રી
કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર દેશના ચાર સૌથી મોટા શહેરોમાં પીક પર…