રાહુલ ગાંધીને ભાષણ આપતાં આપતાં આ શું કહ્યું- કે આજના યુવાનો દારૂડિયા છે, દારુ પીને પડ્યા રહે છે….

Desk Editor
By Desk Editor
Share this Article

Rahul Gandhi’s speech: કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના યુવાનોને લઈને કહ્યુ કે તે નશાખોર છે. રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના યુવાનોને ડ્રગ્સ લેતા કહ્યુ. રાહુલ ગાંધીએ કહ્યું કે ગીત વાગી રહ્યું હોય અને યુવાનો ડાન્સ કરી રહ્યા હોય છે. રાયબરેલીમાં ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ સુપર માર્કેટમાં નુક્કડ સભામાં કહ્યું કે તેઓ બનારસ ગયા અને એક યુવકને દારૂના નશામાં રોડ પર પડેલો જોયો.

આ સાથે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને ઉગ્રતાથી ઝંડા લહેરાવીને યાત્રાનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. આ પહેલા સુલતાનપુર MP MLA કોર્ટમાંથી જામીન મળ્યા બાદ રાહુલ ગાંધી ફુરસતગંજ પહોંચ્યા હતા, જ્યાંથી તેમની યાત્રા નિર્ધારિત સમય પાછળ શરૂ થઈ હતી. રાહુલની ન્યાય યાત્રા ફુરસતગંજ થઈને રાયબરેલી પહોંચી હતી.

રાહુલ ગાંધીને કાળા ઝંડા બતાવ્યા, 

રાહુલ ગાંધીએ શેરી સભાને સંબોધિત કરતા કહ્યુ કે… યાત્રા દરમિયાન શહેરના ધાબા પરથી લોકોએ રાહુલ ગાંધીને કાળા ઝંડા બતાવ્યા અને નુક્કડ સભામાં રાહુલ ગાંધીએ પેપર લીક સાથે OBC, SCનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુપર માર્કેટથી નુક્કડ સભાને સંબોધિત કર્યા પછી, યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ, આગળ ત્રિપુલા, લખનૌ, પ્રયાગરાજ NH થઈને હરચંદપુર, રાયબરેલીની બછરાવન વિધાનસભામાંથી પસાર થશે.

કોંગ્રેસના ગઢ વિરોધ આવ્યું

મરાઠાઓને મળી મોટી ભેટ, શિક્ષણ અને નોકરીઓમાં 10% અનામત માટેનું બિલ મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ થયું

જો તમારા સ્માર્ટફોનમાં પણ આ 3 વીડિયો હશે તો સીધા જેલભેગા થઈ જશો, આજે જ ચેક કરીને ડિલીટ કરી નાખજો

કોંગ્રેસના ગઢમાં રાહુલ ગાંધીની મુલાકાતનો વિરોધ થયો. NH પર એક હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે રાયબરેલી-અમેઠીમાં SP-BSP દ્વારા દગો કરવામાં આવ્યો છે અને હવે ન્યાય થશે.


Share this Article
TAGGED: