કપૂર પરિવારની દીકરીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ સુંદરતા હાલમાં ફિલ્મોમાં જોવા મળી નથી, પરંતુ તે સામાજિક મેળાવડા અને પાર્ટીઓમાં ચોક્કસપણે જોવા મળે છે.
કપૂર પરિવારની આ દીકરી પણ ધર્મા પ્રોડક્શનથી જલ્દી બોલિવૂડમાં પગ મુકવા જઈ રહી છે અને કદાચ એટલા માટે જ તેણે જાહેરમાં પોતાની હાજરી વધારી દીધી છે.
આ સુંદરી લેટ નાઈટ પાર્ટીમાં ખૂબ જ ટૂંકા અને બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી.
આ સુંદરીનું નામ શનાયા કપૂર છે અને તે સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી છે.
ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યુ કરનાર શનાયા કપૂર એક પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં શનાયાએ ખૂબ જ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.
હાલમાં આ તસવીરો ભારે વાયરલ થઈ રહી છે.
હવાતિયા મારીને ઉંધા પડી ગયા પણ ભેગું ના થયું, આજે પણ અદાણી ગૃપની કમર ભાંગી ગઈ, નુકસાનનો આંકડો આસમાને
ફેન્સ આ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યાં છે.