સૌથી મોટો ઘટસ્ફોટ: અંબાણી પરિવાર ‘એન્ટીલિયા’ના 27માં માળે જ કેમ રહે છે? નીતા અંબાણીએ પોતે કર્યો ખુલાસો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

એન્ટિલિયાઃ ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે. આ ઘરના 27મા માળે અંબાણી પરિવાર રહે છે. આવો, આનું કારણ જાણીએ.

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટીલિયા’ વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે. તેમનો 27 માળનો ભવ્ય મહેલ ‘એન્ટીલિયા’ વિશ્વનું બીજું સૌથી મોંઘું અને સૌથી મોટું ઘર છે. પરંતુ શું તમે જાણો છો કે અંબાણી પરિવાર આ ઘરના 27મા માળે જ કેમ રહે છે. જો નહીં, તો આવો, જાણીએ.

નીતા અંબાણીના કહેવા પ્રમાણે, તે ઈચ્છતી હતી કે તેના પરિવારના તમામ સભ્યોના રૂમમાં પૂરતો સૂર્યપ્રકાશ મળવો જોઈએ, તેથી તેણે 27માં માળે રહેવાનું નક્કી કર્યું હતું. એવું કહેવાય છે કે માત્ર ખૂબ જ નજીકના લોકોને જ આ ફ્લોરની મુલાકાત લેવાની મંજૂરી છે.

નીતા અને મુકેશ અંબાણીના ઘરમાં 600 સ્ટાફ કામ કરે છે, જેમને લાખોમાં પગાર મળે છે.જણાવી દઈએ કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ત્રણેય બાળકો હવે બિઝનેસમાં મદદ કરી રહ્યા છે. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે થયા છે.

11 વર્ષની હતી ત્યારથી કોઈક સાથે સુવ છુ, કરોડો રૂપિયા કમાયા, હવે થાકી ગઈ છું… દેહ વ્યાપાર કરનાર યુવતીનો વીડિયો વાયરલ

મહિલાઓ પણ કંઈ ઓછી રૂપિયાવાળી નથી, આ રહ્યું આખું લિસ્ટ, પહેલો નંબર આવે એમની જાહો-જહાલીમાં કંઈ ના ઘટે

મુંબઈમાં બાગેશ્વર બાબાનો દરબાર લાગે એ પહેલા જ ધીરેન શાસ્ત્રીમાં વિવાદના વમળનાં ફસાયા, નેતાઓએ કર્યો ધારદાર વિરોધ

મુકેશ અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ હીરાના વેપારીની પુત્રી શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા છે. તેને એક બાળક પણ છે.તે જ સમયે, મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ તાજેતરમાં જ હીરાના વેપારીની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી.


Share this Article