તારા સુતારિયા એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે.
અભિનય ઉપરાંત તે ગીતો પણ ગાય છે.
ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા તેણે અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
તારાનો જન્મ 19 નવેમ્બર 1995ના રોજ મુંબઈમાં થયો હતો.
તેમણે સેન્ટ એન્ડ્રુ કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.
તારાએ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું,
ત્યારબાદ તારા ફિલ્મ મરજાવાનમાં જોવા મળી હતી.
તારા ફિલ્મ એક વિલન 2 માં જોવા મળી. તારા સુતારિયા એક ભારતીય ફિલ્મ અભિનેત્રી, ગાયિકા અને નૃત્યાંગના છે.
તેણીએ 2010 માં ડિઝની ચેનલની બિગ બડા બૂમ સાથે બાળ કલાકાર તરીકે ટેલિવિઝનની શરૂઆત કરી અને ચેનલના સિટકોમ ધ સ્યુટ લાઇફ ઓફ કરણ એન્ડ કબીર (2012) અને ઓયે જસ્સી (2013) માં અભિનય કર્યો.
હિડનબર્ગ જબરો હોંશિયાર નીકળ્યો! અદાણીને મોંંમાથી કોળિયો નહીં ઉતરતો હોય અને એ ભાઈનો ખિસ્સો ભરાઈ ગયો
તારા સુતારિયાએ 2019 માં ટીન ડ્રામા સ્ટુડન્ટ ઑફ ધ યર 2 સાથે તેની ફિલ્મની શરૂઆત કરી, જેના માટે તેણીએ શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂ માટે ઝી સિને એવોર્ડ જીત્યો.