Bollywood News: મોનાલિસાના અભિનય અને સુંદરતાના લાખો ચાહકો છે. મોનાલિસા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં રહે છે.
ભોજપૂરી એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. હાલમાં અભિનેત્રીનો સાડી લૂક વાયરલ થઈ રહ્યો છે.
સાડીમાં મોનાલિસા ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસ કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
મોનાલિસા ભોજપૂરી એક્ટ્રેસ છે. પોતાની શાનદાર એક્ટિંગની અભિનેત્રીએ નામ બનાવ્યું છે.
મોનાલિસા બિગબોસ સ્પર્ધક રહી ચૂકી છે. મોનાલિસાની સાડી તસવીરો સોશિયલ મીડિયામાં આગ લગાવે છે.
સાડી લૂકમાં મોનાલિસા ખૂબ જ સુંદર લાગે છે. હાલમાં જ શેર કરેલી આ તસવીરોમાં મોનાલિસા મજા માણતી જોવા જેવો છે.
લાઈટ મેકઅપ લુક સાથે ખુલ્લા વાળમાં મોનાલિસાનો આ કિલર લુક ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
Gold Price: સોનું અને ચાંદી સસ્તા થયા, 1600 રૂપિયા ભાવ ઘટ્યા, શું દિવાળી સુધી ઘટાડો ચાલુ જ રહેશે?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Bhojpuri Actress Monalisa) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ફરી એકવાર તે પોતાના લુક્સથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી જોવા મળી રહી છે.