મોનાલિસા હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોડીકોન લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
મોનાલિસા ભોજપૂરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. મોનાલિસા દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે.
મોનાલિસા નવા લૂકમાં ખૂબ જ હોટ પોઝ આપતી કેમેરામાં કેદ થઈ છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં મોનાલિસાનું મોટુ ના છે. અભિનેત્રી તેના બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહે છે.
મોનાલિસાનો આ હોટ અંદાજ જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
તમામ તસવીરો મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે.