લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત ભાજપ એક્શનમાં, 26 લોકસભા બેઠકો પર જાહેર કર્યા રાષ્ટ્રીય પરિષદના સભ્યો, જુઓ લિસ્ટ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ નિવેદનબાજી અને પક્ષપલટાનો પવન ફૂંકાઈ રહ્યો છે. સાથો સાથ પક્ષો દ્વારા નેતાઓને ચૂંટણીલક્ષી જવાબદારી પણ સોંપવામાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે.

આ સમગ્ર બાબતે ગુજરાત ભાજપ પદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે લોકસભા સહ નવનિયુક્ત રાષ્ટ્રીય પરિષદના સભ્યોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

જુઓ ભાજપે કોને ક્યાં જવાબદારી સોંપી છે

કચ્છ – પ્રવિણસિંહ વાઢેર
બનાસકાંઠા – મેરૂજી ઠાકોર
પાટણ – રાજુભાઈ ઠક્કર
મહેસાણા – કેશુભાઈ પટેલ
સાબરકાંઠા – ભરતસિંહ રહેવાર
ગાંધીનગર – રાજેશ કુમાર પટેલ
અમદાવાદ – પૂર્વ શૈલેષ પટેલ
અમદાવાદ – પશ્ચિમ મહેશ ઠક્કર
સુરેન્દ્રનગર – ભરત ડેલિવાલા
રાજકોટ – પ્રતાપ કોટક
પોરબંદર – કિરીટ મોઢવાડિયા
જામનગર – મનોજ ચાવડીયા
જૂનાગઢ – ભરતભાઈ વાડલીયા
અમરેલી – દિનેશ પોપટ
ભાવનગર – ગિરીશ શાહ
આણંદ – સુભાષ બારોટ
ખેડા – વિણુ પટેલ
પંચમહાલ – મુલજી રાણા
વડોદરા – ઘનશ્યામ દલાલ
છોટાઉદેપુર – તારજુ રાઠવા
ભરૂચ – સુરેશ પટેલ
બારડોલી – હર્ષદ ચૌધર
સુરત – કનુ માવાણી
નવસારી – કનક બારોટ
વલસાડ – પ્રવીણ પટેલ

 


Share this Article
TAGGED: