મુખ્યમંત્રીના પીએ બાદ હવે આ મંત્રીના પીએનો આવી શકે છે વારો ? દિલ્હીથી તપાસ થાય તો રેલો કચ્છ સુધી પહોંચશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પીએ ધ્રુમિલ પટેલની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરાયા બાદ…
ગુરુવારે રાત્રે એવી તે શું ઘટના બની કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના PAની તાત્કાલિક અસરથી કરવામાં આવી હકાલપટ્ટી, જાણો કેવા કેવા આરોપો લાગ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ ધ્રુમિલ પટેલની ગુરુવારે રાત્રે તાત્કાલિક અસરથી હકાલપટ્ટી…
ભાજપ ઘા મારે એટલે આખું ગામ જોતું રહી જાય, અમદાવાદ સિવિલમાંથી રાજીનામુ આપનાર તમામ તબીબોને ભુપેન્દ્ર પટેલે ભાજપમાં જોડી લીધા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ એડીચોટીનું જાેર લગાવી રહી છે. આ…
કોના બાપની દિવાળી ? અધિકારીઓને એસીમાં જલ્સા, કર્મચારીઓને ગરમીમાં અગ્નિ પરિક્ષા ! અંતે સચિવાલયને સેન્ટ્રલ એસી બનાવવા મુખ્યમંત્રી પાસે કરાઈ માંગ
આ વર્ષે ગરમીએ એપ્રિલમાં જ પ્રકોપ બતાવીને કેટલાક રેકોર્ડ તોડી નાખ્યા હતા,…
મુખ્યમંત્રી હોય તો ભૂપેન્દ્ર પટેલ જેવા ! કોઈને પણ જાણ કર્યા વગર વિપક્ષ નેતાના ઘરે પહોંચ્યા, શોકસંપ્ત પરિવારને સાંત્વના આપી
૧૮ મુખ્યમંત્રીઓના ઇતિહાસમાં પહેલી વાર બન્યું કે વિપક્ષ નેતાના ઘરે ઝ્રસ્ ગયા…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કથાકારશ્રી મોરારીબાપુના હસ્તે અમરેલી નજીક ‘મદદ’ ઇશ્વરીયા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું
રિપોર્ટર: મૌલિક દોશી અમરેલી: અમરેલી નજીકના ઈશ્વરીયા ગામે આજ રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ…
આખરે ગુજરાતના માલધારી સમાજના લોકોનો વિજય, CMએ ચોખ્ખું કહ્યું-જ્યાં સુધી માલધારી સમાજના પ્રશ્નો ના ઉકેલાય ત્યાં સુધી કાયદો મોકૂફ
થોડા દિવસો પહેલા જ વિધાનસભામાં પસાર કરાયેલા ઢોર નિયંત્રણ કાયદાનો અમલ મોકૂફ…
દિયોદર ખાતે CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સંત શ્રી સદારામ બાપુની 115મી જન્મ જયંતિ ઉજવણી કરાઈ
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંત શ્રી સદારામ…
CM ભૂપેન્દ્રભાઈની જય હો, હવે ગુજરાતમાં ક્યારેય પાણીની ઘટ આવશે જ નહીં, કરોડો રૂપિયાનો કરી દીધો વરસાદ
મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના ૪૨.૭૩ કરોડના કામોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોળાવીરાની મુલાકાતે, ખાવડા કાઢવાંઢ માર્ગની કરી સમીક્ષા
તેમણે કુલ 264 કી.મી ની લંબાઈ ના આ નેશનલ હાઇવે નંબર 754…