અમદાવાદમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનો પ્રારંભ, હર્ષ સંઘવી સ્પોર્ટ્સ પોલીસી લાવશે મોટા ફેરફાર
અમદાવાદ ખાતે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી દ્વારા અમદાવાદના ઇકા…
યુવા ઉત્સવના સમાપન સમારોહમાં હર્ષ સંઘવીની હાજરી, યુવાનોને સપના સાકાર થયા પછી અટકી ન જવાની સલાહ
ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન અને…
હીરા અને જ્વેલરી ક્ષેત્રે ગુજરાતની બોલબાલા.. વિશ્વના પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો 72% હિસ્સો, 90% હીરાનું પ્રોસેસિંગ સુરતમાં
ભારતના જ્વેલરી લેન્ડસ્કેપમાં ગુજરાત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અને રાજ્ય વિશ્વના પ્રોસેસ્ડ…
કચ્છમાં ચિત્તાનું રહેઠાણ બન્ની ગ્રાસ લેન્ડ વિશ્વ ફલક પર બનશે જાણીતું, સરકારે આજે આપી બ્રિડિંગ સેન્ટરને મંજૂરી
કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર…
હવે ગુજરાતના સાણંદમાં બનશે વિદેશી પીણું કોકા-કોલા.. 3,000 કરોડના ખર્ચે સ્થાપશે પ્લાન્ટ, મોટી સંખ્યામાં રોજગારની તક
હવે, વિદેશ પીણું ગુજરાતના સાણંદમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે. કુલ 3000 કરોડ આસપાસનું…
PMJAY-MA કાર્ડ હેઠળ 10 લાખ સુધીના આરોગ્ય સારવાર મફત, અત્યાર સુધીમાં 1.99 કરોડથી વધુ લાભાર્થીઓને મળ્યો લાભ
‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય- મુખ્યમત્રી અમૃતમ’ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં…
રાજ્યમાં હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, તો ગુજરાત પર મિચૌંગ વાવાઝોડાની અસર નહીં વર્તાય
હવામાન વિભાગ ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે ગુજરાત…
રાજ્યમાં વરસાદનું જોર યથાવત, હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ અને વાદળછાયા વાતાવરણની કરી આગાહી
Gujarat weather: સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉપરાંત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની…
ગૃહ રાજ્યમંત્રીએ 24માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનો કરાવ્યો શુભારંભ, કરાઈ ખાતે યોજાશે પોલીસ બેન્ડ પ્રતિયોગિતા
ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 24માં ઓલ ઇન્ડિયા પોલીસ…
એક જ દિવસમાં 2,074 ગ્રામ પંચાયતોના જમીન રેકોર્ડનું 100 ટકા ડિજિટાઇઝેશન, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’ ખરેખર લોકોને ફળી?
દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી…