Tag: MLA Chaitar Vasava

વનકર્મી પર હુમલો કરવાના મામલે MLA ચૈતર વસાવા આજે કોર્ટ સામે થશે હાજર, ચૈતર છેલ્લા 1 મહિનાથી હતા ફરાર

ગઈકાલે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલ ડેડીયાપાડા પોલીસ સામે સરેન્ડર કર્યુ

ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”

ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલ ડેડીયાપાડા પોલીસ સામે સરેન્ડર કર્યુ છે.