આજે જ સાવધાન થઈ જજો! 75 કરોડ ભારતીય મોબાઈલ યૂઝર્સનો ડેટા જોખમમાં, સાઇબર માફિયાઓએ ડેટા વેચવા મુક્યા હોવાનો

Desk Editor
By Desk Editor
Share this Article

Cyber Security News: ક્લાઉડસેક નામની કંપનીએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતના 75 કરોડ મોબાઇલ યૂઝર્સનો ડેટા ખતરામાં છે. કંપનીનો દાવો છે કે તેના ડિજિટલ રિસ્ક મોટેક્શનમા પ્લેટફોર્મ હલા આ જાણકારી છે. જે મુજબ સાઇબોડેવિલ દ્વારા અન્ડરગ્રાઉન્ડ ફોરમ પર એક પોસ્ટ મુકી મુકી છે. જેમાં મોબાઈલ નેટવર્કના ગ્રાહકોના ડેટા વેચવાનો દાવો કર્યો છે.

જ્યારે આ જ પ્રકારની પોસ્ટ 14મી જાન્યુઆરીએ યુનિટ 8,200 દ્વારા પણ કરાઈ હતી. આ પોસ્ટ ટેલિગ્રામ પર કરાઈ સરનામુ, આધાર કાર્ડની વિગતો, તેમજ તેમના પરિવારજનોના નામ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ ખુલાસા બાદ ટેલિકોમ કંપનીઓને સુરક્ષાનું ઓડિટ કરવા સરકારે કહ્યું હોવાનો પણ દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

જે ડેટા વેચવા કાઢ્યા હોવાનો દાવો આ હેકર્સે કર્યો છે તેમાં ગ્રાહકોના મોબાઇલ નંબર, મોબાઇલ યૂઝર્સના નામ, રહેણાંકનું સાઇબોડેવિલ અને યુનિટ 8,200 સાઇબોક્રૂ ગ્રુપનો હિસ્સો છે. તમને જણાવી દઈએ કે, ડાર્ક વેબ પર ભારતીય ડેટા વેચવાનો દાવો કરનાર હેકરનું કહેવું છે કે આ ડેટા 600 જીબીનો હોઈ શકે છે. હેકરે સમગ્ર ડેટા સેટ માટે US$3,000 અથવા આશરે રૂ. 2.5 મિલિયનની માંગણી કરી હતી.

દુનિયાભરમાં વાગશે ભારતનો ડંકો! વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે: IMF

ટામેટાં-ડુંગળી-બટાકા સહિતના શાકભાજીઓ થયા મોંઘાદાટ, સરકારનો આંકડો જાહેર, આગામી સમયમાં રિટેલ ફુગાવો વધે તેવી શક્યતા!

અમદાવાદમાં બહુ જલદી દોડશે AC ડબલડેકર બસ, પ્રથમ બસ આવી પહોંચી, જાણો કયા રૂટ ઉપર દોડશે બસ, શું હશે ભાડું? જાણો વિગત

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે દૂરસંચાર મંત્રાલયે ટેલિકોમ કંપનીઓને તેમની સિસ્ટમનું સિક્યોરિટી ઓડિટ કરવા જણાવ્યું છે. જોકે, અધિકારીએ કહ્યું કે ટેલિકોમ કંપનીઓએ ડિપાર્ટમેન્ટને અનૌપચારિક રીતે કહ્યું છે કે ક્લાઉડસેક રિપોર્ટમાં લીક થયેલી માહિતી જૂના ટેલિકોમ ગ્રાહક ડેટાનું સંકલન હોવાનું જણાય છે. આ તેમની સિસ્ટમમાં કોઈ અવ્યવસ્થા અથવા નબળાઈને કારણે નથી.


Share this Article