24 વર્ષના ભાવનગરના સેનના જવાને કરી આત્મહત્યા, અગમ્ય કારણોસર પોતાના જ ઘરે ગળે ફાંસો ખાધો..

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ભારતીય જવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મળતી માહિતી પ્રમાણે, પોતાના વતન રજા પર આવેલા આર્મીમેને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના આર્મી જવા અજયભાઈ જગદીશભાઈ વાઘેલા નામના યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

આ યુવાન યુપીના અમેઠી ખાતે ખાતે આર્મીમેન તરીકે ફરજ બજાવતા હતા. યુવાન પોતાના વતન મોટી પાણીયાળી ગામ ખાતે રજા પર આવ્યા હતા અને ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું. ગળાફાંસો ખાવાનું કારણ હજી જાણવા મળ્યું નથી.

Breaking: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ! ડી-કંપનીમાં હાહાકાર મચી ગયો

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા હિંદુઓએ અમેરિકામાં કાઢી ભવ્ય કાર રેલી, હવે સતત એક મહિના સુધી ચાલશે મહોત્સવ

જો કોઈ કંઈ બોલશે તો સમજી લેજો… દાઉદ સાથે શું થયું, પાકિસ્તાનની વરિષ્ઠ મહિલા પત્રકારે કર્યો ચોંકાવનારો ખુલાસો

યુવાન પોતાના વતન મોટી પાણીયાળી ગામ ખાતે રજા પર આવ્યા હતા અને ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું. હાલ બોડીને પીએમ અર્થે પાલીતાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ગળાફાંસો ખાવાનું કારણ હજી જાણવા મળ્યું નથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share this Article