ભારતમાં ઓનલાઈન કૌભાંડો સતત વધી રહ્યા છે. કેટલાક મહિનાઓથી, લોકો આંતરરાષ્ટ્રીય કોલ્સ અને સંદેશા પ્રાપ્ત કરી રહ્યા છે. સ્કેમર્સ હવે વોટ્સએપનો સહારો લઈને લોકોના પૈસાની ચોરી કરી રહ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને અને સાવચેતી રાખવા માટે, ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભારતીયોને અજાણ્યા નંબરો પરથી કૉલ ન લેવા વિનંતી કરી છે. આવો જાણીએ વિગતવાર…
અજાણ્યા નંબરો પરથી કોલ ઉપાડશો નહીં
જ્યારે સ્પામ કોલ્સ અને વધતી જતી છેતરપિંડી વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે દેશભરમાં રહેતા લોકો માટે એક મહત્વપૂર્ણ વિનંતી પર ભાર મૂક્યો. તેમણે તેમને વિનંતી કરી કે તેઓ “અજાણ્યા નંબરો” પરથી આવતા મોબાઈલ ફોન કોલ્સનો જવાબ આપવાથી દૂર રહે. તેમણે કહ્યું કે, ‘લોકોએ અજાણ્યા નંબરના કોલનો જવાબ ન આપવો જોઈએ. હું દરેક ભારતીયને વિનંતી કરું છું કે તેઓ જે નંબરો ઓળખતા હોય તેના જ કોલનો જવાબ આપે.

આ પણ વાંચો
બિહારમાં બ્રિજ ધરાશાયી… કેમ ચર્ચામાં આવ્યો મોરબીનો બ્રિજ અકસ્માત? 6 મહિના પછી શું અપડેટ છે
આ અધિકારીએ 3 મહિના પહેલા જ રેલવેને આપી દીધી’તી ચેતવણી, ભયંકર અકસ્માત વિશે પણ શંકા વ્યક્ત કરી હતી