ભાભરના ગોસણ નજીક ભાભર-રાધનપુર હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં 6 થી વધુ વ્યક્તિઓ સવાર હતા , જેમાંથી 3 વ્યક્તિઓએ તુરંત જ દમ તોડી દીધો હતો.
પ્રાથમિક અહેવાલો મુબજ કાર અને ટ્રેલર વચ્ચેની અથડામણને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે
આ અકસ્માત બાબરના ગોસણ પાસે બાબર-રાધનપુર એક્સપ્રેસ વે પર થયો હતો. કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એવું માનવામાં આવે છે કે કારમાં ઓછામાં ઓછા છ લોકો હતા. જેમાં ત્રણના ઘટના સ્થળે જ મોત થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ કાર અને ટ્રેલર વચ્ચે અથડામણમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત એટલો ગંભીર છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.
તહેવારોની સિઝનમાં સોનામાં ભડકો, ચાંદી પણ તેજ થઈ, એક તોલાના ભાવ સાંભળી તમે દાઝી જશો
જો તમે પણ સોનાના આભૂષણો ખરીદવા જઈ રહ્યા છો તો આટલું કરી નાખજો, હજારો રૂપિયાવ બચી જશે!
શિયાળામાં બેફામ વધી જશે હાર્ટ એટેકના કેસ! ડોક્ટરે જણાવ્યા બચવાના ઉપાયો, 3 વાતોનું ખાસ ધ્યાન રાખજો
આ અકસ્માતમાં એક પુરૂષ અને બે મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટના બાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.