આજથી લઈને રવિવાર સુધી કેવું રહેશે વાતાવરણ? ક્યાં ક્યાં વરસાદ ખાબકશે! જાણો હવામાન વિભાગની મોટી આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : રાજ્યમાં અત્યારે ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે, જેના કારણે હવામાન સૂકું રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આવનારા છ દિવસ સુધી  તાપમાન યથાવત રહેશે. અમદાવાદમાં  (ahemdabad) આજે વહેલી સવારથી ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બપોરે ગરમીનો પણ અહેસાસ થતો જોવા મળ્યો હતો.  દિવાળી નજીક આવી રહી છે, ત્યારે લોકોને ચિંતા થતી હશે કે, ગરમી પડે તો ઘરની સાફ સફાઇ કરી દઇએ. તો આ સવાલનો જવાબ મેળવવા માટે હવામાન વિભાગે આગામી દિવસો માટે કેવી આગાહી કરી છે તે જાણીએ.

 


Share this Article