હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, ગુજરાત તરબોળ થશે કે કોરુધાકોર રહેશે? ખેડૂતો દિવસે ને દિવસે ઘેરી ચિંતામાં

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat Weather Forecast : હવામાન વિભાગે (Meteorological department) ચાલુ અઠવાડિયા દરમિયાન રાજ્યમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે આગામી દિવસોમાં વધુ એક સિસ્ટમ બનવાથી ગુજરાતને (gujarat) લાભ મળવાની પણ સંભાવના દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને સારો વરસાદ આપશે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ (Ambalal Patel) અને પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) પણ વ્યક્ત કરી છે. જેમાં તેઓ આ વખતે મેઘરાજા સમગ્ર ગુજરાતને ‘તરબોળ’ કરશે તેવી પણ સંભાવનાઓ જોવાઈ રહી છે. એટલે કે આગામી દિવસમાં રાજ્યમાં ચોમાસા જેવો સાર્વત્રિક વરસાદનો માહોલ ઉભો થઈ શકે છે.

 

 


Share this Article