હવામાન વિભાગની આગાહી સાંભળી લોકોમા ફફડાટ, ગુજરાતમાંથી મેધરાજાએ વિદાય લઈ લીધી? જાણો શું છે ચિંતાના સમાચાર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat Weather Forecast :  હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં હવામાન કેવું રહેવાની છે તેની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ પણ ચેતવણી આપવામાં આવી નથી. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવનાઓ જણાવવામાં આવી છે. હવામાન વિભાગે (Meteorological Department) અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે જોકે, મોટાભાગે હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ સાથે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત સિવાયના ભાગોમાંથી વરસાદ ફરી ગાયબ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

 


Share this Article
TAGGED: ,