Gujarat News: ગુજરાતમાં જોવા મળી રહ્યું છે કે યુવાનો પર હ્રદયરોગ હુમલાનું સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે. હાર્ટ એટેકના કારણે આજે પણ વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તળાજાના દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ છે.
ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોમાં હ્રદયરોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નવરાત્રીમાં હ્રદયરોગ સંબંધિત 766 કેસ નોંધાયા છે.
વાત કરીએ અમદાવાદની તો ત્યાં સૌથી વધારે હાર્ટ એટેકના કિસ્સાઓ બની રહ્યા છે. છેલ્લા નોરતે મહાનવમીના દિવસે 32 કાર્ડિયાક ઈમરજન્સી નોંધાઈ છે. ગઈકાલે મંગળવારે પણ હાર્ટ એટેક આવવાને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો, તો આજે પણ એક યુવતીનું હ્રદયરોગના કારણે મૃત્યુ થયું છે. ગઈકાલે અમદાવાદમાં પણ હાર્ટ એટેકને કારણે 36 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે ચાંદખેડામાં રહેતા શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગના મંત્રી વિશાલ સોલંકીને હાર્ટ એટેક આવ્યો હતો.
હું બે વાર હારી છું, જો આ વખતે હારી તો… આટલું કહીને ચોધાર આંસુએ રડવા લાગી કોંગ્રેસ મહિલા નેતા
આજથી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન? વરસાદ આવશે કે ઠંડી પડશે? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
તમારા બાળકોને ફોનથી અત્યારે જ કરી દો દૂર નહિતર પછતાવાનો વારો આવશે, રિસર્ચમાં સામે આવી નવી બીમારી!!
કોરોના પછીથી જોવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. યુવાનો પર હ્રદયરોગ હુમલાનું સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે. આજે પણ એક યુવતીનું હ્રદયરોગના કારણે મૃત્યુ થયું છે.