તારા સુતરિયાએ પોતાના હોટ ફોટોશૂટથી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. ફરી એકવાર તેણે કેમેરાની સામે હોટ પોઝ આપીને ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.
હવે તારાએ આવું ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે.
તારા સુતારિયાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
અભિનેત્રીએ કોટના બટન ખોલીને કરાવ્યું સૌથી હોટ ફોટોશૂટ,
જેને જોઈને ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે. ફોટોશૂટ દરમિયાન તારા સુતરિયાએ બ્રેલેટ ફ્લોન્ટ કર્યું હતું.
આ સાથે તેણે એક પછી એક હોટ પોઝ આપ્યા છે.