ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ટેસ્ટ મેચ માટે મેદાન પર ઉતરી છે. આ ડે-નાઇટ ટેસ્ટ એડિલેડમાં રમાઇ રહી છે. કેપ્ટન રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ છે. પર્થમાં મેચ જીતનારી પ્લેઈંગ ઈલેવનમાં ભારતીય ટીમે 3 ફેરફાર કર્યા છે. રોહિત શર્મા, શુબમન ગિલ અને રવિચંદ્રન અશ્વિનની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી થઇ છે. આ ત્રણેય ખેલાડીઓ પર્થ ટેસ્ટમાં રમ્યા ન હતા.
ભારતની પ્લેઇંગ ઇલેવન:
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, રોહિત શર્મા, નીતિશ રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
હરતું ફરતું પાણીપુરીનું મશીન, પાણીપુરી મેનને જોઈ મહિલાઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ, VIDEO વાયરલ
આ છે બાબા વાંગાની વર્ષ 2025ની ભવિષ્યવાણી, બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે મોટા ફાયદા!
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન:
ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુસ્ચાગ્ને, સ્ટીવ સ્મિથ, મિચેલ માર્શ, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.